Kutchh/ કચ્છના બહુચર્ચિત સસ્પેન્ડેડ કોન્સ્ટેબલ નીતા ચૌધરી ફરાર

નીતા ચૌધરી જામીન પર હતી

Top Stories Gujarat

Kutchh News : કચ્છના બહુચર્ચિત સસ્પેન્ડેડ કોન્સ્ટેબલ નીતા ચૌધરી ફરાર થઈ જતા ચકચાર મચી ગઈ છે. નીતા ચૌધરી જામીન પર હતી. જામીન પર હતી ત્યારે જ તે ફરાર થઈ ગઈ હતી. જેને પગલે પોલીસે નીતાના આદિપુરના ઘરે જઈને તપાસ કરી હતી. પરંતુ તેના ઘરે તેનો કોઈ પત્તો લાગ્યો ન હતો.

પોલીસે નીતા ચૌધરીને ઝડપી લેવા એલસીબી, એસઓજી અને ભચાઉ પોલીસે વિવિધ ટીમો બનાવી છે.ગઈ કાલે ભચાઉ કોર્ટમાં નીતા ચૌધરીના વકીલ હાજર રહ્યા હતા. નીતા ચૌધરીના જામીન રદ્દ કરાતા તેની ધરપકડનો આદેશ કરવામાં આવ્યો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વલસાડના ધરમપુર વિસ્તારના છાત્રાલયમાં કુકર ફાટ્યું, મહિલા ગંભીર રીતે દાઝી

આ પણ વાંચો:સુરતમાં કતારગામમાં મકાનમાં બંધ થઈ ગઈ બાળકી

આ પણ વાંચો:દાંતામાં સરકારી અનાજમાં નીકળી જીવાત, શાળામાં અપાય છે મધ્યાહન ભોજન

આ પણ વાંચો:સુરતમાં પીકઅપવાને લીધો બાળકનો જીવ