Not Set/ રાજ્યનાં વહીવટી તંત્રમાં મોટા પાયે ફેરફારની શક્યતા, થઇ શકે છે બદલીઓ

રાજ્યના વહીવટી તંત્રમાં મોટાપાયે ફેરફારની શક્યતા જોવા મળી રહી છે…એક સપ્તાહની અંદર વહીવટીતંત્રમાં બદલીના દૌરની સંભાવના છે. 30થી 35 અધિકારીઓની બદલીની પૂરી શક્યતા છે. જે અંતર્ગત ઘણાં જિલ્લાના કલેક્ટર બદલાશે. 3થી 4 શહેરના મ્યુનિસિપલ કમિશનર બદલાશે. અત્યારે રાજ્ય સરકાર આપી રહી છે બદલીની તૈયારીને આખરી ઓપ. મતલબ કે ટૂંક સમયમાં અધિકારીઓની બદલીનો મોટો ઘાણવો નીકળશે […]

Top Stories Gujarat

રાજ્યના વહીવટી તંત્રમાં મોટાપાયે ફેરફારની શક્યતા જોવા મળી રહી છે…એક સપ્તાહની અંદર વહીવટીતંત્રમાં બદલીના દૌરની સંભાવના છે. 30થી 35 અધિકારીઓની બદલીની પૂરી શક્યતા છે. જે અંતર્ગત ઘણાં જિલ્લાના કલેક્ટર બદલાશે. 3થી 4 શહેરના મ્યુનિસિપલ કમિશનર બદલાશે. અત્યારે રાજ્ય સરકાર આપી રહી છે બદલીની તૈયારીને આખરી ઓપ. મતલબ કે ટૂંક સમયમાં અધિકારીઓની બદલીનો મોટો ઘાણવો નીકળશે

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.