mahuva/ મહુવા LCBએ વિદેશી દારૂ સાથે બે શખ્સોને દબોચ્યા

ભાદરોડના રેહણાક મકાનમાંથી દારૂનો જથ્થો ઝડપાયો હતો

Gujarat Others

Mahuva News : મહુવા LCBએ વિદેશી દારૂ સાથે બે શખ્સોની ધરપકડ કરી છે. પોલીસને પેટ્રોલિંગ દરમિયાન માહિતી મળી હતી. જેને આધારે LCB પોલીસે આ દરોડા પાડ્યા હતા. જેમાં ભાદરોડના રેહણાક મકાનમાંથી દારૂનો જથ્થો ઝડપાયો હતો.

દરોડા દરમિયાન મકાનમાંથી દારૂની નાની-મોટી 576 બોટલો મળી આવી હતી. આ દરોડામાં પોલીસે રૂ. 1.12 લાખના મુદ્દામાલ સાથે 2 આરોપીની ધરપકડ કરી હતી. પોલીસના દરોડા દરમિયાન એક આરોપી ફરાર થઈ જતા પોલીસે તેની શોધ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ વૃદ્ધ દંપતીની કરપીણ હત્યા, છોટાઉદેપુરમાં બની ડબલ મર્ડરની ઘટના

આ પણ વાંચોઃ દર્દીની પત્નીના મોહમાં આવેલા ડોક્ટરની હત્યા, હુમલાખોરો દ્વારા હુમલો અને ફોન અકસ્માતમાં ઘાયલ

આ પણ વાંચોઃ કચ્છમાં હવે કાયદાનો ડર રહ્યો નથી : અંજારના ગંગાનાકે ભરબજારે યુવાનની હત્યા