Chhota Udepur News : છોટા ઉદેપુરમાં બે મહિલાઓ વચ્ચે મારામારીને પગલે મામલો ગરમાયો હતો. બંને મહિલા વચ્ચે ઝગડો થતા છુટ્ટા હાથથી મારામારી થઈ હતી. મારામારીના આ બનાવને પગલે લોકો સ્થળ પર જોવા ઉમટ્યા હતા.
આ અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે મામલો થાળે પાડ્યો હતો. દરમિયાન મારામારીનો આ વિડિઓ સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો.
આ પણ વાંચો:બનાસ ડેરીની ચૂંટણીમાં મોટુ ડેવલપમેન્ટ , સહકારી રાજકારણમાં મચ્યો ખળભળાટ
આ પણ વાંચો:બનાસ ડેરીની ચૂંટણીને લઈને જાહેરનામું પ્રસિદ્ધ, જાણો કેટલા મતદારો કરશે મતદાન
આ પણ વાંચો:બનાસ ડેરીને લઈ રાજકારણ ગરમાયું, બિનહરીફ ચૂંટણીના પ્રયાસો
