Surat News : સુરત મહાનગરપાલિકાનો ગ્રીન બોન્ડ 8.05 ગણો ભરાયો છે. જેમાં આગામી 16મી એ મુંબઈ ખાતે રિંગિંગ સેરેમની યોજાશે. જેમાં QIBમાં 8.90 અને HNIમાં 7.82 ગણું ભરણું છે. મુંબઈ સેરેમનીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજરી આપશે.
તે સિવાય કેન્દ્રીય જળશક્તિ મંત્રી સીઆર પાટીલ પણ આ સેરેમનીમાં હાજર રહેશે. ઉપરાંત હર્ષ સંઘવી અને નાણા મંત્રી કનુ દેસાઈ પણ હાજર રહેશે. પર્યાવરણ લક્ષી પ્રોજેક્ટને કેન્દ્રમાં બોન્ડ બહાર પાડ્યો છે. જેમાં આંતરાષ્ટ્રીય સર્ટિફાઇડ ગ્રીન બોન્ડને ભારે પ્રતિસાદ સાંપડ્યો છે.
આ પણ વાંચો:બનાસ ડેરીની ચૂંટણીમાં મોટુ ડેવલપમેન્ટ , સહકારી રાજકારણમાં મચ્યો ખળભળાટ
આ પણ વાંચો:બનાસ ડેરીની ચૂંટણીને લઈને જાહેરનામું પ્રસિદ્ધ, જાણો કેટલા મતદારો કરશે મતદાન
આ પણ વાંચો:બનાસ ડેરીને લઈ રાજકારણ ગરમાયું, બિનહરીફ ચૂંટણીના પ્રયાસો
