ઓ.ટી.પી. નું પૂર્ણ નામ વન ટાઇમ પાસવર્ડ છે. આ એક એવો પાસવર્ડ છે, કે જેનો ઉપયોગ યૂઝર ફ્ક્ત એક જ વાર કરી શકે છે. જેનું આયુષ્ય વધારેમાં વધારે ૧૦ મિનિટ હોય છે. તે ૪ થી ૬ અંક નો જ હોય છે. દર વખતે યૂઝરને લોગિન સમયે નવો જ ઓ.ટી.પી. મોકલવામાં.
ઓ.ટી.પી. નું પૂર્ણ નામ વન ટાઇમ પાસવર્ડ છે. આ એક એવો પાસવર્ડ છે, કે જેનો ઉપયોગ યૂઝર ફ્ક્ત એક જ વાર કરી શકે છે. જેનું આયુષ્ય વધારેમાં વધારે ૧૦ મિનિટ હોય છે. તે ૪ થી ૬ અંક નો જ હોય છે. દર વખતે યૂઝરને લોગિન સમયે નવો જ ઓ.ટી.પી. મોકલવામાં. ઓટીપી પદ્ધતિના આગમન પહેલાં ઇન્ટરનેટ […]

OTP થી ફયદો શું છે ?
ઓટીપીનો સૌથી મોટો ફયદો એ છે કે તેને સરળતાથી હેક કરી શકાતું નથી. ઓટીપી મેળવવા માટે, સાઈબર અપરાધીઓ પાસે જે તે યૂઝરનો મોબાઇલ નંબર અથવા ઈ-મેઈલ સુધીની પહોંચ હોવી આવશ્યક છે, જે ૯૯.૯% અશક્ય છે. આ જ કારણ છે કે જ્યારથી ઓટીપીનો ઉપયોગ શરૂ થયો. ત્યારથી હેકિંગના કેસોમાં ઘટાડો આવ્યો. ઓટીપીમાં યૂઝરે પાસવર્ડ યાદ રાખવાની જરૂર નથી. જો યૂઝર પાસવર્ડ ભૂલી જાય તો પણ ઓટીપી દ્વારા બદલી શકે છે. આમ ઓ.ટી.પી ઇન્ટરનેટ એક્સેસને વધુ સરળ અને સલામત બનાવે છે.
