Relation/ ફિઝિકલ સંબંધ હેલ્થ માટે કેમ છે જરૂરી, જાણો

સંભોગ કર્યા પછી શરીરમાં ઘણા ફેરફાર આવતા હોય છે. જેમકે હોર્મોન્સ ચેન્જ થતા હોય છે, એટિટ્યૂડમાં ચેન્જ જોવા મળે છે સાથે સાથે કમરનાં કદમાં પણ ચેન્જ જોવા મળે છે

Relationships
સંભોગ

સંભોગને લઇને આજે પણ આપણા દેશમાં સમજણનો ઘણો અભાવ જોવા મળે છે. આપને જણાવી દઇએ કે, સંભોગ કર્યા પછી શરીરમાં ઘણા ફેરફાર આવતા હોય છે. જેમકે હોર્મોન્સ ચેન્જ થતા હોય છે, એટિટ્યૂડમાં ચેન્જ જોવા મળે છે સાથે સાથે કમરનાં કદમાં પણ ચેન્જ જોવા મળે છે. માત્ર એટલું જ નહિ સંભોગ દ્વારા તમે લાબું જીવન પણ હાંસિલ કરી શકો છો. જેવી રીતે સંભોગ કરવાથી શારીરિક પરિવર્તન જોવા મળે છે તેવી જ રીતે જો તમે સંભોગ કરવાનું બંધ કરો છો ત્યારે તમને શારીરિક ફેરફાર જોવા મળશે.

test 5 ફિઝિકલ સંબંધ હેલ્થ માટે કેમ છે જરૂરી, જાણો

સંભોગનાં કરવાથી અથવા સંભોગથી દુરી બનાવવાથી સૌ પ્રથમ તમારી યૌન ઈચ્છા પર અસર જોવા મળે છે. જો તમે ઈચ્છો તો સંભોગનાં બદલે માસ્ટરબેટિંગ કરી તમારી કામેચ્છાને જીવતી રાખી શકો છો. અહીં નોંધવા જેવું એ છે કે સંભોગથી દુરી બનાવાથી સ્ત્રી કરતા પુરુષોમાં વધારે અસર જોવા મળે છે. આવું થવાનું કારણ એ છે કે જો પુરુષો લાંબા સમય સુધી તેમના પ્રાઇવેટ પાર્ટનો ઉપયોગ બાકી શરીરનાં પાર્ટની જેમ ના કરે તો તેમને ઈરેકટાઇલ ડિસઇફેકશનની સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે. જયારે સ્ત્રીઓમાં યોનીની દીવાલો નબળી પડી જાય છે અને આવુ ખાસ કરીને મોટી ઉંમરની સ્ત્રીઓ જેમની ઉંમર 50 વર્ષથી ઉપર હોય, તેમનામાં જોવા મળે છે. રક્ત પ્રવાહનાં અભાવને કારણે યોનીની દીવાલ પાતળી અને નબળી પડી જાય છે. જો લાંબા સમય સુધી સંભોગથી અંતર બનાવામાં આવે તો તે ભય થતો હોય કે જયારે ઇન્ટરકોર્સ થાય ત્યારે સ્ત્રીઓને સેક્સુઅલ પ્લેજરનો એહસાસ થતો નથી.

test 6 ફિઝિકલ સંબંધ હેલ્થ માટે કેમ છે જરૂરી, જાણો

શરીરની રોગ પ્રતિકારક શક્તિ નબળી પડી જાય છે. તમે સાંભળ્યું હશે કે સંભોગ શરીરની ઈમ્યૂનિટી વધારવામાં મદદ કરે છે, ખાસ કરીને સ્ત્રીઓમાં. પરંતુ જો તમે લાંબા સમય સુધી સંભોગથી દુરી બનાવી રાખશો તો તમે ઇન્ફેકશન અને અન્ય રોગોનો શિકાર બની શકો છો. હેલ્થ એક્સપર્ટનું માનવું છે, કે નિયમિત રૂપે સંભોગ કરવાથી તમે કોઈ પણ પ્રકારનાં તણાવથી દૂર રહી શકો છો. પરંતુ જો તમે સંભોગથી અંતર બનાવી રાખશો તો તમારું સ્ટ્રેસ લેવલ વધતું રહેશે.

આ પણ વાંચો:ચહેરા પર ગ્લો વધારવા માટે લગાવો ચોખાનો લોટ, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ

આ પણ વાંચો:પોર્ન ફિલ્મોને જોઇને ન કરો સેક્સ, થઇ શકે છે મોટી મુસિબત

આ પણ વાંચો:છોકરીઓ રૂમમાં જ્યારે એકલી હોય ત્યારે આવા કરે છે કામ

આ પણ વાંચો:સૂતા પહેલા પાણી પીવું કેટલું યોગ્ય? થોડી જ રાતોમાં બની જશો આ 3 બીમારીઓનો શિકાર