Gujarat Tableu/ ગુજરાતના ટેબ્લોને વિજયી બનાવવા આપો તમારો વોટ!

ગુજરાતના ટેબ્લોને ભરપૂર વોટિંગ કરી વધુ એકવાર વિજેતા બનાવીએ…

Top Stories Ahmedabad Gujarat Breaking News

Gujarat News : ગુજરાત દ્વારા 26 જાન્યુઆરીએ પ્રદર્શિત થયેલા ટેબ્લો : “ગુજરાત: આનર્તપુરથી એકતાનગર સુધી–વિરાસતથી વિકાસના અદ્ભુત સંગમ”ને આ સાથે સામેલ લિન્કનો ઉપયોગ કરી આપનું ભરપૂર વોટિંગ કરીને ગતવર્ષની જેમ આ વખતે પણ વિજેતા બનાવવાનું ચૂકશો નહિ !

મિત્રો, આપની મદદથી ગુજરાતના આ ટેબ્લોને વિજેતા બનાવીએ. તમારો વોટ મહત્વપૂર્ણ છે અને SMS દ્વારા સરળ રીતે આપો તમારો વોટઃ

SMS Syntax:

MYGOVPOLL<space>357026<comma>5

સેન્ડ કરો 7738299899 પર.

વોટિંગ 26 જાન્યુઆરી, 2025ના રોજ રાતે 12:00 વાગ્યાની અંદર થવું જોઈએ, તો વિલંબ ન કરો અને તમારો વોટ મોકલીને ગુજરાતના ટેબ્લોને વિજેતા બનાવો!

વોટિંગ માટે અહીં ક્લિક કરો:

SMS : https://goto.now/MGcwm

આ વોટિંગ લાઇન સક્રિય છે અને 26 જાન્યુઆરી રાત્રીના 12 વાગ્યા સુધી ખુલ્લી રહેશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: પદ્મશ્રી દયાળમુનિનું 89 વર્ષે નિધન, ચારેય વેદનો ગુજરાતી ભાષામાં કર્યો હતો અનુવાદ

આ પણ વાંચો: દેશના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મ પુરસ્કારો 2025 માટે નામાંકનની છેલ્લી તારીખ 15 સપ્ટેમ્બર

આ પણ વાંચો: પદ્મશ્રી હેમચંદ્રએ એવોર્ડ પરત કરવાની કરી જાહેરાત