Ahmedabad News : દર વર્ષની જેમ સુંદરતા ફરી અમદાવાદમાં આવી ગઇ છે.. હા, મિત્રો! ઇન્ટરનેશનલ ફ્લાવર શો ( flower show ) ફરી 1 જનવરી 2026 માં અમદાવાદ રીવર્ફ્રન્ટ પર શરૂ થઈ રહ્યો છે…

અહીં દુનિયાભરના રંગબેરંગી ફૂલો અને ક્રિએટિવ ગાર્ડન્સ flower show જોવા મળશે…તો ફૂલોથી ભરપૂર એક જાદુઈ અનુભવ લો અને તમારા મિત્રો સાથે આવીને, ફોટા ખેચો, મનોરંજન કરો અને ફોટો તમારા સોશિયલ મિડિયામાં શેર કરો!

