Not Set/ મકાઇ અને વેજીટેબલની રોટી, બનાવવાની રીત

સામગ્રી 1 કપ મકાઇનો લોટ 1/2 કપ ખમણેલી ફૂલકોબી 1/2 કપ ઝીણી સમારેલી મેથીની ભાજી 1/4 કપ ઝીણી સમારેલી કોથમીર 1/2 કપ બાફી  (છોલી અને ખમણેલા બટાટા) 2 ટીસ્પૂન તેલ 1 ટીસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં મીઠું  (સ્વાદાનુસાર) મકાઇનો લોટ  (વણવા માટે) તેલ  (રાંધવા માટે) પીરસવા માટે તાજું દહીં અથાણું બનાવવાની રીત મકાઇનો લોટ ચાળણી વડે ચાળી લીધા પછી તેમાં બાકી રહેલી બધી […]

Food Lifestyle
mama મકાઇ અને વેજીટેબલની રોટી, બનાવવાની રીત

સામગ્રી

1 કપ મકાઇનો લોટ
1/2 કપ ખમણેલી ફૂલકોબી
1/2 કપ ઝીણી સમારેલી મેથીની ભાજી
1/4 કપ ઝીણી સમારેલી કોથમીર
1/2 કપ બાફી  (છોલી અને ખમણેલા બટાટા)
2 ટીસ્પૂન તેલ
1 ટીસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં
મીઠું  (સ્વાદાનુસાર)
મકાઇનો લોટ  (વણવા માટે)
તેલ  (રાંધવા માટે)

પીરસવા માટે
તાજું દહીં
અથાણું

બનાવવાની રીત

મકાઇનો લોટ ચાળણી વડે ચાળી લીધા પછી તેમાં બાકી રહેલી બધી વસ્તુઓ મેળવી જરૂરી હૂંફાળું પાણી મેળવી નરમ કણિક તૈયાર કરો. આ કણિકના 7 સરખા ભાગ પાડી દરેક ભાગને 125 મી. મી. (5)ના ગોળાકારમાં થોડા સૂકા મકાઇના લોટની મદદથી વણી લો.

એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી તેમાં થોડા તેલની મદદથી દરેક રોટીની બન્ને બાજુઓ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો. તાજુ દહીં અને અથાણાં સાથે તરત જ પીરસો