Fashion & Beauty/ ગરમીમાં સ્કીન અને વાળની કાળજી રાખવી છે તો જુઓ આ ટીપ્સ

તાપમાન વધવાથી સ્કીન અને વાળમાં અનેક સમસ્યાઓ શરૂ થઇ જાય છે તો  આવામાં ગરમીમાં થતી કોમન સ્કિન અને વાળની સમસ્યાઓને આ રીતે દુર કરો.

Fashion & Beauty Lifestyle
વાળની

તાપમાન વધવાથી સ્કીન અને વાળમાં અનેક સમસ્યાઓ શરૂ થઇ જાય છે તો  આવામાં ગરમીમાં થતી કોમન સ્કિન અને વાળની સમસ્યાઓને આ રીતે દુર કરો.

આઈસ ક્યુબ

વધતી જતી ગરમીમાં તમે તમારી સ્કીન પર આઈસ ક્યુબથી મસાજ કરો જેથી તમારી સ્કીનને ઠંડક મળશે અને સાથે સાથે તમરી સ્કીનની કરચલીઓને પણ દુર કરશે.

ચંદનનો ફેસ પેક

ચંદન તેમારી સ્કીન માટે ઘણું સારું માનવામાં આવે છે કારણ કે તે સ્કીનમાં ઠંડક આપે છે માટે ચંદનનો ફેસ પેક લગાવવાથી તમારી સ્કીનમાં ઠંડક અનુભવશો માટે અઠવાડિયામાં એક વખત આ ફેસ પેક લગાવો.

Image result for mekap simple

ન્યુનતમ મેકઅપ

ગરમીમાં વધારે મેકઅપ ન લગાવો જોઈએ કારણકે તેનાથી તમારી સ્કીનનાં રોમછિદ્ર  બંધ થઇ જાય છે.

Related image

સનસ્ક્રીન છે જરૂરી

ફેસ અને બોડી પર સનસ્ક્રીન લગાયા વગર ઘરથી બહાર ના જવું જોઈએ

વાળની કાળજી રાખવા હેર વોશ

ગરમીમાં વાળને ખરતા બચાવવા હોય તો વાળને ઠંડા પાણીથી વોશ કરો

Image result for hair mehndi

વાળની કાળજી રાખવા મહેંદી લગાવો

સ્કેલ્પને ઠંડા અને વાળને કંડીશન કરવા હોય તો વાળમાં મહેંદી લગાવો.

આ પણ વાંચો: સ્ત્રી-પુરષને એક દિવસમાં કેટલી વખત સેક્સનાં આવે છે વિચાર, જાણો

આ પણ વાંચો:ટામેટા ખાતા પહેલા થઇ જાવ સાવધાન, દરરોજ સેવન કરવાથી થઇ શકે છે આ ગંભીર બીમારી

આ પણ વાંચો:ચહેરા પર ગ્લો વધારવા માટે લગાવો ચોખાનો લોટ, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ

આ પણ વાંચો:પોર્ન ફિલ્મોને જોઇને ન કરો સેક્સ, થઇ શકે છે મોટી મુસિબત