Fashion & Beauty/ આ રીતે ઘરેલુ ઉપાયથી કરી શકાય છે મેકઅપ રિમુવ

મેકઅપ કર્યાબાદ સુઈ જવાથી તમરી સ્કીનને ઘણું નુકશાન થઇ શકે છે અને આવામાં જો તમે કેમિકલ વાળા મેકઅપ રિમુવરની બદલે આ નેચરલ રિમૂવર્સનો ઉપયોગ કરો

Fashion & Beauty Lifestyle
mahui e1526459415787 આ રીતે ઘરેલુ ઉપાયથી કરી શકાય છે મેકઅપ રિમુવ

મેકઅપ કર્યાબાદ સુઈ જવાથી તમરી સ્કીનને ઘણું નુકશાન થઇ શકે છે અને આવામાં જો તમે કેમિકલ વાળા મેકઅપ રિમુવરની બદલે આ નેચરલ રિમૂવર્સનો ઉપયોગ કરો જેથી  તમારી સ્કીન પર કોઈ પણ પ્રકારની આડઅસર ના થઇ શકે.

નારિયળ તેલ

ફેશ અને આઈ મેકઅપને દુર કરવા માટે સરળ ઉપાય છે નારિયળ તેલ

Related image

બાદમ તેલ

ફેશ પરથી મેકઅપ દુર કરવા માટે એક ચમચી દૂધમાં બદામના તેલના થોડા ટીપાં નાખીને ફેશ પર લગાવો.

Image result for badam oil

ઓલિવ ઓઈલ

જેની સ્કીન સેન્સેટીવ છે તેમને એલોવેરા જેલમાં ઓલિવ ઓઈલ મિક્સ કરીને પછી તેને ફેશ પર લગાવો.

Related image

જોજોબા ઓઈલ

વિટામિન ઈ કેપ્સૂલને ખોલીને જોજોબા ઓઈલમાં મિલાવીને પછી તેનાથી મેકઅપને રિમુવ કરો.

આ પણ વાંચો:તસવીરોમાં જુઓ સંસદની ખુશનુમા બપોરઃ ધનખર, મોદી, ખડગેએ એક જ ટેબલ પર બાજરીની વાનગીઓ ખાધી

આ પણ વાંચો:સવારના નાસ્તામાં ખાશો આ વસ્તુતો બચી જશો ડાયબિટીજથી

આ પણ વાંચો:જાણો, ફાટી ગયેલા દૂધથી થતા ફાયદાઓ