Not Set/ જાણો,કઈ વસ્તુઓને ફ્રીઝમાં રાખવી નહિ.

સામાન્ય રીતે લોકો માનતા હોય છે કે ફ્રીઝમાં રાખવાથી વસ્તુઓ તાજી રહે છે પરંતુ અમુક એવી વસ્તુ છે કે જેને ફ્રીઝમાં રાખવી જોઈએ નહિ. આવો જાણીએ કઈ વસ્તુ છે કે જેને ફ્રીઝમાં ન રાખવી જોઈએ ફૂડ આઈટમ્સ જોકે અમુક એવી વસ્તુઓ છે કે જેને ક્યારે ફ્રીઝમાં ના રાખવી જોઈએ ટામેટા ટામેટાને ફ્રીઝમાં રાખવાથી તે નરમ […]

Lifestyle

સામાન્ય રીતે લોકો માનતા હોય છે કે ફ્રીઝમાં રાખવાથી વસ્તુઓ તાજી રહે છે પરંતુ અમુક એવી વસ્તુ છે કે જેને ફ્રીઝમાં રાખવી જોઈએ નહિ.

આવો જાણીએ કઈ વસ્તુ છે કે જેને ફ્રીઝમાં ન રાખવી જોઈએ

ફૂડ આઈટમ્સ

જોકે અમુક એવી વસ્તુઓ છે કે જેને ક્યારે ફ્રીઝમાં ના રાખવી જોઈએ

Image result for tomato

ટામેટા

ટામેટાને ફ્રીઝમાં રાખવાથી તે નરમ થઈ જાય છે અને તેનો સ્વાદ પણ ખરાબ જાય છે.

Image result for કેળા freeze.

બટાકા

ઠંડા તાપમાનના કારણે બટાકા સ્ટાર્ચ શુગરમાં બદલાઈ જાય છે માટે તેને પેપર બેગમાં જ રાખવા જોઈએ.

Related image

ડુંગળી આને લસણ

ફ્રીઝમાં રાખવાથી 12 કલાકમાં પછી સુકાવા લાગે છે અને ફ્રીઝમાંથી દુરગંદ પણ આવવા લાગે છે મતિ આ વસ્તુને રૂમ ટેંપરેચર પર સ્ટોર કરો.

Image result for કેળા freeze.

મધ

ફ્રીઝમાં ઓછુ તાપમાન હોવાથી મધ જામવા લાગે માટે તેને બહાર જ રાખવું.

Image result for કેળા

કેળા

કેળાને ફ્રિઝમાં રાખવાથી તે નરમ થઇ જાય છે અને તેના પોષક તત્વ પણ ઓછા થઇ જાય છે.

Related image

કોફી

કોફીને ફ્રીઝ માં રાખવાથી ફ્રીઝમાં મુકેલી અન્ય વસ્તુઓની સુગંદને સોશી અને ઘટ પ્રદાર્થમાં ફેરવાઈ જાય છે અને તે ખરાબ પણ થઇ જાય છે.