Beauty Tips/ જાણો,ગરમીમાં કઈ રીતે સ્કીન પરથી ઓઈલને દૂર કરી શકાય

ગરમીમાં લોકોની સ્કીન અવારનવાર ઓઈલી થઇ જાય છે. હીટના કારણે ચરબી ઓગળે છે જેનો થડો ભાગ ઓઇલના રૂપમાં તમારી સ્કીન ઉપર પણ આવી જાય છે.

Fashion & Beauty Lifestyle
ગરમીમાં

ગરમીમાં લોકોની સ્કીન અવારનવાર ઓઈલી થઇ જાય છે. હીટના કારણે ચરબી ઓગળે છે જેનો થડો ભાગ ઓઇલના રૂપમાં તમારી સ્કીન ઉપર પણ આવી જાય છે.

તો આવો આજે જાણીએ કે સ્કીન પરથી ઓઈલને કઈ રીતે દૂર કરી શકાય

જિન્ટેલ ફેસવોશનો ઉપયોગ કરવો

ગરમીઓમાં ઓછામાઓછા બે વાર જિન્ટેલ ફેસવોશથી ચહેરાને વોશ કરો તેનાથી તમારા ચહેરા પરથી  અતિરિક્ત ઓઈલ દૂર થઇ જશે.

મિનરલ વોટરથી ચહેરાને વોશ કરો

ચહેરાને ધોવા માટે મિનરલ વોટરનો ઉપયોગ કરવો જોઈએ જેથી તમારા ચહેરા પરથી અતિરિક્ત સેવમ નીકળી જાય છે અને તમારી સ્કીન ડ્રાઈ પણ નહિ થાય.

બ્લોટિંગ પેપરનો કરો ઉપયોગ

દિવસમાં ઓછામાઓછો બે વાર બ્લોટિંગ પેપરનો ઉપયોગ કરવો તેનાથી અતિરિક્ત ઓઈલ દૂર થવાની સાથે સાથે તમને  ફરી રિફ્રેશિંગ ફિલ થશે.

ચહેરા પર માસ્ક લગાવો

ગરમીમાં સ્કીન પરથી ઓઈલ દૂર કરવા માટે મુલ્તાની માટીનો ફેશપેક વધારે સારો માનવામાં આવે છે તેને અઠવાડિયામાં ઓછામાઓછો એક વાર જરૂર ચહેરા પર લગાવો જોઈએ અને સાથે સાથે તેમાં મધ અને ગુલાબજળ મિક્સ કરીને પણ લગાવી શકાય.

તમારી ડાયટનું પણ ધ્યાન રાખવું જોઈએ

આપણી સ્કીન પર ખાવા પીવાનું પણ વધારે પ્રભાવ પડે છે વધારે શુગર અને ફેટ વળી વસ્તુને ગરમીમાં અવોઇડ કરવું જોઈએ. એવી વસ્તુ ખાવી જોઈએ કે જેમાં એન્ટી ઑક્સીડેન્ટસ અને ઓમેગા 3 ફેટી એસિડ વધારે હોય.

આ પણ વાંચો :લગ્ન પહેલા છોકરીએ લેવી જોઈએ આ ડાયટ, કેટરિના કૈફ પાસેથી લો આ ટિપ્સ!

આ પણ વાંચો :શિયાળામાં ઘરે આ રીતે બનાવો રીંગણા નો ઓળો, ખાવાની મજા પડી જશે ….

આ પણ વાંચો :વધુ પડતાં વટાણા ખાવાથી થાય છે અનેક નુકસાન, જાણી લો તમે પણ…