Not Set/ ધૂળ-માટી અને પ્રદૂષણથી ત્વચાને આ રીતે કરો સુરક્ષિત

ધૂળ-માટી અને પ્રદૂષણ ત્વચાને બહારથી નહી પરંતુ અંદરથી પણ નુકશાન કરે છે. માટે આ ઉપાય ટ્રાય કરો જેનાથી તમારી સ્કીનને અંદરથી પણ  કરશે સુરક્ષિત અને તમારી સ્કીનમાં પણ અઆવશે નિખાર. 2વાર કરો ચહેરાને સાફ દિવસમાં બે વાર તમારા ચહેરાને સાફ કરો તેનાથી સ્કીનમાંથી ધૂલ-માટી અને પ્રદુષણ દુર કરવામાં મદદ કરશે. એક્સફોલિએટ કરો માનવામાં આવે છે […]

Fashion & Beauty Lifestyle
fairer skin e1527247040888 ધૂળ-માટી અને પ્રદૂષણથી ત્વચાને આ રીતે કરો સુરક્ષિત

ધૂળ-માટી અને પ્રદૂષણ ત્વચાને બહારથી નહી પરંતુ અંદરથી પણ નુકશાન કરે છે. માટે આ ઉપાય ટ્રાય કરો જેનાથી તમારી સ્કીનને અંદરથી પણ  કરશે સુરક્ષિત અને તમારી સ્કીનમાં પણ અઆવશે નિખાર.

Related image

2વાર કરો ચહેરાને સાફ

દિવસમાં બે વાર તમારા ચહેરાને સાફ કરો તેનાથી સ્કીનમાંથી ધૂલ-માટી અને પ્રદુષણ દુર કરવામાં મદદ કરશે.

Image result for Exfoliate

એક્સફોલિએટ કરો

માનવામાં આવે છે કે સ્કીન રીપેયર માટે રાતમાં ત્વચાને એક્સફોલિએટ કરવું સારું માનવામાં આવે છે.

Related image

જરૂરી છે સ્ક્રબ

અઠવાડિયામાં બે વાર સ્ક્રબ કરો. તેનાથી રોમછિદ્ર ખુલશે અને પ્રદુષણ,મૃત ત્વચા નિકળી જશે.

Image result for Green tea in skin

એટી ઓક્સિડેંટ છે જરૂરી

ગ્રીન ટી ઓક્સિડેંટનો પ્રાકૃતિક સ્ત્રોત છે.તે તમારી ત્વચાને પ્રદુષણથી બચવામાં મદદ કરશે.

Image result for water in skin

ખુબજ પાણી પીવું

વધારે પાણી પીવું કેમ કે ત્વચાને જો ભરપુર નમી નહી મળે તો તે રુખી અને પરતદાર થઇ જશે.

Related image

સ્કીનને રાખો હાઈડ્રેટ

શરીરના સાથે સાથે ત્વચાને પણ  હાઈડ્રેટ રાખવી જરૂરી છે તેનાથી ત્વચા હેલ્દી રહે છે અને નિખાર પણ વધે છે.