Not Set/ મેટ ગાલામાં સૌથી હટકે અંદાઝમાં નજર હતી પ્રિયંકા ચોપારા, જુઓ ફોટા

પ્રિયંકા ચોપારાએ મેટ ગાલા (Met Gala) રેડ કાર્પેટ પર બીજી વાર એન્ટ્રી મારી હતી. આ વખતે તે ડિઝાઇનર રાલ્ફ લોરેનની મરુન કલરની વેલવેટ ટ્રેન ગાઉનમાં જોવા મળી હતી. આ વર્ષ 2018 MET GALAની થીમ ‘હેવનલી બોડીઝ: ફેશન અને કેથોલિક કલ્પના’ આ ગાઉનમાં સૌથી ખાસ છે સારોસ્કી ક્રિસ્ટલથી જડિત કેપ અને હૂડ. આ એમ્બ્રોઇડેડ કેપ અને […]

Entertainment
priyakna chopra at met gala 2018 મેટ ગાલામાં સૌથી હટકે અંદાઝમાં નજર હતી પ્રિયંકા ચોપારા, જુઓ ફોટા

પ્રિયંકા ચોપારાએ મેટ ગાલા (Met Gala) રેડ કાર્પેટ પર બીજી વાર એન્ટ્રી મારી હતી. આ વખતે તે ડિઝાઇનર રાલ્ફ લોરેનની મરુન કલરની વેલવેટ ટ્રેન ગાઉનમાં જોવા મળી હતી. આ વર્ષ 2018 MET GALAની થીમ ‘હેવનલી બોડીઝ: ફેશન અને કેથોલિક કલ્પના’ આ ગાઉનમાં સૌથી ખાસ છે સારોસ્કી ક્રિસ્ટલથી જડિત કેપ અને હૂડ. આ એમ્બ્રોઇડેડ કેપ અને હૂડને હાથથી મુકવામાં છે,  જે બનાવતા 250 કલાક (લગભગ 10 દિવસથી વધુ) નો સમય લાગ્યો હતો.

met gala 2018 Priyanka Chopra મેટ ગાલામાં સૌથી હટકે અંદાઝમાં નજર હતી પ્રિયંકા ચોપારા, જુઓ ફોટા

પ્રિયંકાનો આ લૂક ડીઝાઈનર ક્રિસ્ટિના એહર્લીચ દ્વારા ડીઝાઇન કર્યું. ગાઉન સાથે જ તેમના પ્લાસ્ટર્ડ હેર, બૉલ્ડ લિપ્સ અને જ્વેલરી પ્રિયંકાના દેખાવને વધુ સ્ટાઇલિશ બનાવી રહ્યા છે.

Instagram will load in the frontend.

તેમના આ લૂકને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. પરંતુ વર્ષ 2017 મેટ ગાલેમાં પ્રિયંકાના ટ્રેન કોટને  ઘણો ટ્રોલ કરવામાં આવ્યો હતો. આ ટ્રોલિંગનો જવાબ પ્રિયંકાએ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલ મેમ્સને તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યું હતું. હાલમાં જ, પ્રિયંકા ચોપડાએ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ગયા વર્ષે ટ્રોલ થયેલ ડ્રેસની ફોટા ફરીથી શેર કર્યા છે.

Instagram will load in the frontend.

Instagram will load in the frontend.