Not Set/ રોમેન્ટિક ડેટ માટે તમે ટ્રાય કરી શકો છો કરિશ્મા કપૂરનો મોનોક્રોમ લૂક

બોલિવૂડ એક્ટ્રેસ કરિશ્મા કપૂર આજકાલ ફિલ્મોથી ભલે દૂર હોય, પરંતુ ઇવેન્ટ્સ અને સોશિયલ મીડિયા પર તે હંમેશા સક્રિય રહે છે. કરિશ્મા તેના ઇન્સ્ટ્રાગ્રામ એકાઉન્ટ પર ઘણી વાર સોશિયલ ઇવેન્ટ્સ એટેન્ડ કરવા અને સુંદર લોકેશન પર રજાઓ વિતાવવા અને પરિવાર સાથે સમય પસાર કરવાની તસવીરો પોસ્ટ કરતી રહે છે. તાજેતરમાં કરિશ્માએ એક ઇવેન્ટની તસ્વીર પોસ્ટ કરી […]

Fashion & Beauty Lifestyle
eoe 14 રોમેન્ટિક ડેટ માટે તમે ટ્રાય કરી શકો છો કરિશ્મા કપૂરનો મોનોક્રોમ લૂક

બોલિવૂડ એક્ટ્રેસ કરિશ્મા કપૂર આજકાલ ફિલ્મોથી ભલે દૂર હોય, પરંતુ ઇવેન્ટ્સ અને સોશિયલ મીડિયા પર તે હંમેશા સક્રિય રહે છે. કરિશ્મા તેના ઇન્સ્ટ્રાગ્રામ એકાઉન્ટ પર ઘણી વાર સોશિયલ ઇવેન્ટ્સ એટેન્ડ કરવા અને સુંદર લોકેશન પર રજાઓ વિતાવવા અને પરિવાર સાથે સમય પસાર કરવાની તસવીરો પોસ્ટ કરતી રહે છે. તાજેતરમાં કરિશ્માએ એક ઇવેન્ટની તસ્વીર પોસ્ટ કરી અને તેના આ લૂક પર પણ તમારું દિલ આવી જશે.

karisma 1 રોમેન્ટિક ડેટ માટે તમે ટ્રાય કરી શકો છો કરિશ્મા કપૂરનો મોનોક્રોમ લૂક

કરિશ્મા કપૂર એક જુલરી બ્રાન્ડના પ્રમોશન દરમિયાન મોનોક્રોમ લુકમાં અત્યંત હોટ અને ચિક અંદાજમાં જોવા મળી હતી. કરિશ્માએ બ્લેક કલરનું શિમરી ટ્યુબ ટોપ પહેર્યું હતું. જેને તેને વ્હાઇટ રંગના પ્લેન લોન્ગ સ્કર્ટ સાથે ટિમઅપ કર્યું હતું. તેના આ સુંદર આઉટફિટને કરિશ્માને ડાયમંડ નેકપીસ અને મેચિંગ ડાયમન્ડ સ્ટડ્સ સાથે પહેર્યું હતું.

Master રોમેન્ટિક ડેટ માટે તમે ટ્રાય કરી શકો છો કરિશ્મા કપૂરનો મોનોક્રોમ લૂક

મેક-અપ અને હેરસ્ટાઇલ વિશે વાત કરવામાં આવે તો, કરિશ્માએ તેના વાળમાં સુંદર બન બનાવ્યું હતું, જ્યારે ડીપ રેડ રંગની લિપિસ્ટિક, રોજ પિન્ક બ્લશ અને આંખો પર લાઈટ મેકઅપના તે ખૂબ જ સુંદર લાગી રહી હતી.

eoe 15 રોમેન્ટિક ડેટ માટે તમે ટ્રાય કરી શકો છો કરિશ્મા કપૂરનો મોનોક્રોમ લૂક

કરિશ્માની આ બ્લેક એન્ડ વાઇટ ડ્રેસને ડિઝાઇનર અમિત અગ્રવાલએ ડિઝાઇન કર્યું હતું. કોઈ ઇવનિંગ પાર્ટી અથવા પાર્ટનર સાથે રોમેન્ટિક ડેટ માટે તમે પણ કરિશ્માનો આ મોનોક્રોમ લૂકને ટ્રાય કરી શકો છો.