Not Set/ કેલ્શિયમ અને પ્રોટીનથી ભરપુર છે સ્પાઇસી ચપાટી કુક્ડ ઇન બટરમિલ્ક

સામગ્રી 4 આગલા દિવસની વધેલી રોટી (ટુકડા કરેલી) 2 કપ લો ફેટ છાસ (હાથવગી સલાહની મદદ લો) 1 ટીસ્પૂન તેલ 1/2 ટીસ્પૂન રાઇ 1 ટીસ્પૂન અડદની દાળ 7 થી 8 કડી પત્તા 1/2 ટીસ્પૂન હળદર 1 ટીસ્પૂન લાલ મરચાંનો પાવડર 1 ટીસ્પૂન ખમણેલો ગોળ મીઠું (સ્વાદાનુસાર) સજાવવા માટે 2 ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર બનવવાની રીત  એક ઊંડા નોન-સ્ટીક પેનમાં તેલ ગરમ કરી લો પછી તેમાં રાઇ અને અડદનની દાળ […]

Food Lifestyle
120 કેલ્શિયમ અને પ્રોટીનથી ભરપુર છે સ્પાઇસી ચપાટી કુક્ડ ઇન બટરમિલ્ક

સામગ્રી

4 આગલા દિવસની વધેલી રોટી (ટુકડા કરેલી)
2 કપ લો ફેટ છાસ (હાથવગી સલાહની મદદ લો)
1 ટીસ્પૂન તેલ
1/2 ટીસ્પૂન રાઇ
1 ટીસ્પૂન અડદની દાળ
7 થી 8 કડી પત્તા
1/2 ટીસ્પૂન હળદર
1 ટીસ્પૂન લાલ મરચાંનો પાવડર
1 ટીસ્પૂન ખમણેલો ગોળ
મીઠું (સ્વાદાનુસાર)

સજાવવા માટે
2 ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર

બનવવાની રીત 

એક ઊંડા નોન-સ્ટીક પેનમાં તેલ ગરમ કરી લો પછી તેમાં રાઇ અને અડદનની દાળ નાખો. પછી જ્યારે રાઇ તતડવા લાગે ત્યારે તેમાં કડી પત્તા અને રોટીના ટુકડા ઉમેરી ધીમા તાપ પર 1/2  મિનિટ સુધી સાંતળી લો.

હવે તેમાં છાસ, હળદર, લાલ મરચાંનો પાવડર, ગોળ અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી લો અને પછી વચ્ચે-વચ્ચે હલાવતા રહો ધીમા તાપ પર ઉકળવા દો.

કોથમીરથી સજાવી ગરમ ગરમ પીરસો.