Not Set/ આ રીતે બનાવી શકાય છે કાચી કેરી લોજ,જાણો બનાવવાની રીત

ઉનાળો આવે એટલે સૌથી પહેલા લોકોને યાદ આવે છે કેરી અને વિચરવા લાગે છે આ વખતે કેરી માંથી કઈ અલગ કઈ રીતે બનાવી શકાય આપને કાચી કેરીમાંથી અનેકો વાનગી બનવી છે અને આજે આપને શીખીશું કાચી કરી લોજ. સામગ્રી 200 ગ્રામ નાની કાચી કેરી. (ટુકડાઓમાં કાપેલી) 1 ચમચી હિંગ. 1 ચમચી જીરૂ પાવડર (શેકેલુ) 50 […]

Lifestyle
mahuu આ રીતે બનાવી શકાય છે કાચી કેરી લોજ,જાણો બનાવવાની રીત

ઉનાળો આવે એટલે સૌથી પહેલા લોકોને યાદ આવે છે કેરી અને વિચરવા લાગે છે આ વખતે કેરી માંથી કઈ અલગ કઈ રીતે બનાવી શકાય આપને કાચી કેરીમાંથી અનેકો વાનગી બનવી છે અને આજે આપને શીખીશું કાચી કરી લોજ.

સામગ્રી

200 ગ્રામ નાની કાચી કેરી. (ટુકડાઓમાં કાપેલી)
1 ચમચી હિંગ.
1 ચમચી જીરૂ પાવડર (શેકેલુ)
50 ગ્રામ લાલ મરચુ પાવડર.
50 ml લીંબુનો રસ.
મીઠું (જરૂરિયાત પ્રમાણે)

બનાવવાની રીત

બધી સામગ્રીને એકસાથે ભેળવી લો.
ત્યારબાદ હવાચુસ્ત પાત્રમાં તેને મૂકી રાખો.