Not Set/ સ્કીનને સુંદર અને સ્વસ્થ રાખવા માટે આટલું કરો ટ્રાય

તમે તમારી ત્વચાને સુંદર અને સ્વસ્થ રાખવા માટે શું કરો છો જો તમે કઈ જ ના કરતા હોવ તો આજમાવી જુઓ આ ટિપ્સ કે જેનાથી તમારી સ્કીન સુંદર અને સ્વસ્થ ત્વચા માટે છે ફાયદાકારક. ઋતુના બદલાવ, પ્રદુષણ અને તનાવના વચ્ચે તમારી ત્વચાને સુંદર અને સ્વસ્થ બનાવવા માટે કરો આ ઉપાય. ગુનગુના પાણીથી ન્હાવું ત્વચા રુખી […]

Fashion & Beauty Lifestyle
mahulj e1526983348216 સ્કીનને સુંદર અને સ્વસ્થ રાખવા માટે આટલું કરો ટ્રાય

તમે તમારી ત્વચાને સુંદર અને સ્વસ્થ રાખવા માટે શું કરો છો જો તમે કઈ જ ના કરતા હોવ તો આજમાવી જુઓ આ ટિપ્સ કે જેનાથી તમારી સ્કીન સુંદર અને સ્વસ્થ ત્વચા માટે છે ફાયદાકારક. ઋતુના બદલાવ, પ્રદુષણ અને તનાવના વચ્ચે તમારી ત્વચાને સુંદર અને સ્વસ્થ બનાવવા માટે કરો આ ઉપાય.

ગુનગુના પાણીથી ન્હાવું

ત્વચા રુખી છે તો તેમે ગુનગુના પાણીથી ન્હાવું જોઈએ તેનાથી ત્વચામાંથી તેલીય પદાર્થ પણ ધોવાય જાય છે.

Related image

નિયમિત સફાઈ

તમારી સ્કીનના પ્રમાણે તમારે બોડી સ્ક્રબ પસંદ કરવું અને પછી તેનાથી સ્કીન પર બરાબર સ્ક્રબ કરીને સફાઈ કરવી તેનાથી મૃત કોશિકાઓ દુર થાય છે.

Related image

ત્વચામાં નમી બનાવો

બોડી સ્ક્રબ પછી સ્કીન પર સારું  બોડી લોશન અથવા તો મોઈશ્ચરાઈઝર લગાવો કે જેનાથી સ્કીનમાં નમી બનેલી રહે.

Image result for Moisturizer

મોઈશ્ચરાઈઝર

એવું મોઈશ્ચરાઈઝર પસંદ કરો જેમાં ઓમેગા3  ફેટી એસિડ, એંટીઓક્સિડેંટ, વિટામિન ડી ,ઈ અને કે હોય.

Image result for Moisturizer

UV કિરણોથી સુરક્ષા

સૂરજના હાનિકારક UV કિરણોથી બચવા માટે ઘરે હોવ કે બહાર દરરોજ સનસ્ક્રીન જરૂર લગાવું.

Image result for UV rays

ફળ અને શાકભાજી ખાવું   

આ ઉપયોગના સાથે સાથે ફળ અને લીલા  શાકભાજી ખાવા જરૂરી છે તેનથી તમારી ત્વચા સુંદર દેખાશે.

Image result for ફળ અને શાકભાજી