Gujarat/ મુખ્યમંત્રી વિજય રૂપાણી નું રસીકરણ જોગ જનતા ને સંદેશ , કોરોના એ સમગ્ર વિશ્વ ને ચપેટ માં લઈ લીધુ હતું , કોરોના કાળ માં ગુજરાત સરકારે બનતા તમામ પ્રયત્નો કર્યા , સરકારે કોઈને પણ ભૂખ્યા સુવા નથી દીધા , તમામ પ્રવાસી મજદૂરોને સ્વમાન ભેર તેમના ઘરે પહૂચાડ્યા , સરકારે હેલ્થ કેર સુવિધાઓને અપડેટ કરી , 94 લાખ થી વધારે ટેસ્ટ , રેમડેસવીર જેવા ઈંજક્ષનો દર્દીઓને મફત આપ્યા , રિકવરીરેટ 94.15% થી વધારે , કોરોના સામેની લડાઈ એના અંતિમ દોર પર , સમગ્ર ગુજરાત નો ડેટા તૈયાર , સમગ્ર ગુજરાત માં 4 લાખ થી વધુ હેલ્થ કેર વર્કર્સ અને 6 લાખ થી વધુ ફ્રન્ટ લાઇન વર્કરો ને વેક્સિન નો સૌથી પહેલો લાભ , ગુજરાત માં 16 હજાર વેકસીનેટર તૈયાર , વેક્સિન સેન્ટર પર ત્રણ રૂમો રાખવામા આવશે , એક વેઇટિંગ રમ – એક વેક્સિન રમ અને એક ઓબ્જ્ર્વિંગ રમ , વેક્સિન સ્ટોર કરવા માટે ગુજરાત માં 6 ડેપો તૈયાર , કેન્દ્ર સરકાર તરફથી વેક્સિનેશન માટે વધારાના સંસાધનો મળ્યા છે , જનતા ને વિનંતી છે કે વેક્સિનેશન પ્રક્રિયા માં કોઈ પણ અફવાહ પર ધ્યાન આપવું નહીં .

Breaking News