LIVE : બંને નેતાઓનું મીડિયાને સંયુક્ત સંબોધન
- બંને નેતાઓનું સંયુક્ત સંબોધન
- મહત્વના કરાર પર થયા હસ્તાક્ષર
- બંને દેશો વચ્ચે થઈ દ્વિપક્ષીય બેઠક
- ઉર્જાક્ષેત્રે પણ થઈ મહત્વની સમજતી
- વૈશ્વિક મુદ્દાઓને લઈને બંને દેશો વચ્ચે ઘનિષ્ઠસંબંધ
- ભારત-જાપાન વચ્ચે દ્વિપક્ષીય કરારો
- ભારત-જાપાનની વચ્ચે થઈ ઘણી મહત્વપૂર્ણ સમજૂતી
- ભારતમાં જાપાનના 100 એન્જિનિયર કરશે મદદ
- બંને દેશો વચ્ચે વધશે આર્થિક સહયોગ
- બુલેટના સપના થયા સાકાર
- જાપાન ભારતમાં ત્રીજું સૌથી મોટું રોકાણકાર