3.30 PM જાપાનના વડાપ્રધાન શિન્ઝો આબેનું અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા.
3:15 PM જાપાનના વડાપ્રધાન અમદાવાદ આવે તે પહેલા જ વરસાદી વાદળોએ અમીછાંટા વરસાવ્યા છે તે જોતા કાર્યક્રમમાં રંગમાં ભંગ પડવાની સંભાવના ઊભી થઇ છે.
એરપોર્ટ પરથી જ આબે અને પીએમ મોદી સાબરમતી આશ્રણ સુધી 8 કિલોમીટર લાંબો રોડ શો કરવાના છે.