Not Set/ IND v/s SA LIVE: ટીમ ઈન્ડિયાના 200 રન, રોહિત શર્માએ ફટકારી સદી

ટીમ ઇન્ડિયા અને સાઉથ આફ્રિકા વચ્ચે ૬ ODI મેચની શ્રેણીની પંચમી વન-ડે મેચ રમાઈ રહી છે. આ મેચ પોર્ટ એલિજાબેથ  સેંટ જોર્જ પાર્ક સ્ટેડીયમમાં હાલ અ મેચ ચાલી રહી છે.  ટીમ ઇન્ડિયાએ ટોસમાં પહેલી બેટિંગ મળી હતી. હાલ ટીમ ઇન્ડિયાએ 35 ઓવેરમાં 1 વિકેટ ખોઈને 183 રન બનાવ્યા છે. વિરાટ કોહલી કોહલી (36) રોહિત શર્મા (100)* […]

Sports
ROHITSHARMA IND v/s SA LIVE: ટીમ ઈન્ડિયાના 200 રન, રોહિત શર્માએ ફટકારી સદી

ટીમ ઇન્ડિયા અને સાઉથ આફ્રિકા વચ્ચે ૬ ODI મેચની શ્રેણીની પંચમી વન-ડે મેચ રમાઈ રહી છે. આ મેચ પોર્ટ એલિજાબેથ  સેંટ જોર્જ પાર્ક સ્ટેડીયમમાં હાલ અ મેચ ચાલી રહી છે.  ટીમ ઇન્ડિયાએ ટોસમાં પહેલી બેટિંગ મળી હતી. હાલ ટીમ ઇન્ડિયાએ 35 ઓવેરમાં 1 વિકેટ ખોઈને 183 રન બનાવ્યા છે. વિરાટ કોહલી કોહલી (36) રોહિત શર્મા (100)* અજિન્કય રહાણે (8).

પ્લયેર

શિખર ધવન રન (34) આઉટ

વિરાટ કોહલી રન (36) રન આઉટ

અજિન્કય રહાણે રન (8) આઉટ

આ પહેલા સાઉથ આફ્રિકાએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્યણ લીધો હતો અને ટીમ ઈન્ડિયાને બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. આ મેચમાં ભારતીય ક્રિકેટ ટીમમાં કોઈ પણ જાતનો બદલાવ કર્યો ન હતો.

સાઉથ આફ્રિકાએ ટીમમાં ક્રીસ મોરીસની જગ્યાએ તબરેજ શમ્સીને પ્લેઇંગ ઈલેવનમાં શામેલ કર્યો હતો. આ મેચમાં ક્રીસ મોરીસને પીઠમાં દુખાવાના કારણે આરામ આપ્યો હતો.

બીજી બાજુ પાંચમી વન-ડે પોર્ટ એલિઝાબેથમાં રમાવાની છે ત્યારે આ ગ્રાઉન્ડનો રેકોર્ડ ભારતીય ટીમ માટે ખરાબ રહ્યો છે. અત્યારસુધી પોર્ટ એલિઝાબેથ ખાતે રમાયેલી પાંચ વન-ડેમાં ભારત એક પણ મેચ જીતી શક્યું નથી. ભારત આ મેદાનમાં ચાર મેચ દક્ષિણ આફ્રિકા સામે હાર્યું હતું જયારે એક મેચમાં કેન્યા સામે હાર થઇ હતી.