Not Set/ LIVE UPDATE : વરસાદના વિધ્ન વચ્ચે ત્રીજા દિવસ ના અંતે ભારત ના 3 વિકેટે 189 રન

શ્રીલંકા ટીમની પ્રથમ ઇનિંગ શ્રીલંકા ટીમની શરુઆત ખુબ જ ખરાબ રહી હતી. શ્રીલંકાએ 77 ઓવરમાં 8 વિકેટ ગુમાવી 289 રન બનાવી લીધા છે. શ્રીલંકા તરફથી કરુણારત્ને 9 બોલમાં 2 રન, ઉપુલ થરંગા 93 બોલમાં 64 રન, ગુનાતિલકા 37 બોલમાં 16 રન, કુશલ મેન્ડીસ 4 બોલમાં ૦ રન, નિરોશન ડીકવેલા 15 બોલમાં 8, એન્જેલો મેથ્યુઝ 113 […]

Sports
virat kohli LIVE UPDATE : વરસાદના વિધ્ન વચ્ચે ત્રીજા દિવસ ના અંતે ભારત ના 3 વિકેટે 189 રન

શ્રીલંકા ટીમની પ્રથમ ઇનિંગ
શ્રીલંકા ટીમની શરુઆત ખુબ જ ખરાબ રહી હતી. શ્રીલંકાએ 77 ઓવરમાં 8 વિકેટ ગુમાવી 289 રન બનાવી લીધા છે. શ્રીલંકા તરફથી કરુણારત્ને 9 બોલમાં 2 રન, ઉપુલ થરંગા 93 બોલમાં 64 રન, ગુનાતિલકા 37 બોલમાં 16 રન, કુશલ મેન્ડીસ 4 બોલમાં ૦ રન, નિરોશન ડીકવેલા 15 બોલમાં 8, એન્જેલો મેથ્યુઝ 113 બોલમાં 86 રન, રંગાના હેરાથ 13 બોલમાં 9 રન, નુવાન પ્રદીપ 26 બોલમાં ૧૦ રન, લહીરું કુમાર 2 રન, અસેલા ગુનારન્તે 0 રને આઉટ થઈ ગયેલ છે. શ્રીલંકા તરફથી લડાયક બેટિંગ કરતા દિલરૂઆન પરેરા 92 રન બનાવી ટીમને સન્માનજનક સ્કોર સુધી પહોચાડતા ટીમ 291 રન બનાવી ઓલ આઉટ થઇ ગઈ હતી.

ભારત તરફથી મોહમ્મદ શામી 2 વિકેટ અને રવીન્દ્ર જાડેજાએ 4 વિકેટ લીધી હતી.

ભારત ટીમ ની બીજી ઇનિંગ 

ભારતીય ટીમની શરુઆત ખુબ જ ખરાબ રહી હતી. ભારતે 46.3 ઓવેરમાં 3 વિકેટ ગુમાવી 189 રન બનાવી લીધા છે. ભારત તરફથી શિખર ધવન 14 બોલમાં ૧૪ રન, ચેતેશ્વેર પુજારા 35 બોલમાં 15 રન, અભિનવ મુકુંદે 5 વર્ષ પછી ટીમમાં પુર્નાગ્મન બાદ 81 રન બનાવી આઉટ થઇ ગયેલ છે. કેપ્ટન કોહલીએ 8 ઇનિંગ બાદ ફોર્મ પાછુ મેળવતાં અણનમ 76 રન બનાવી રમતમાં છે. કોહલી અને મુકુન્દની 3જી વિકેટની ભાગીદારી મદદથી શ્રીલંકા સામે 498 રનની લીડ મેળવી લીધી છે

શ્રીલંકા તરફથી દિલરૂઆન પરેરા, ગુનાતિલકા અને લહીરું કુમારે 1-1 વિકેટ લીધી હતી.

ભારત – વિરાટ કોહલી (કેપ્ટન), શિખર ધવન, અભિનવ મુકુંદ, ચેતેશ્વર પૂજારા, અજિંક્ય રહાણે, હાર્દિક પંડ્યા, રિદ્ધિમાન સાહા, રવીન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, ઉમેશ યાદવ, મોહમ્મદ શામી.

શ્રિલંકા – ઉપુલ થરંગા, દીમુત કરુણારત્ને, કુસલ મેન્ડીસ, ધનુષ્કા, ગુનાતિલકા, એન્જેલો મેથ્યુઝ, નિરોશન ડીકવેલા, એસેલા ગુણારત્ને, દિલરૂઆન પરેરા, રંગના હેરાથ (કેપ્ટન), લાહિરુ કુમારા અને નુવાન પ્રદીપ.