Not Set/ #Lockdown/ આ રાજ્ય એ આપી દારૂની હોમ ડિલીવરીની પરવાનગી, ઓર્ડર પહેલા કરાવવી પડશે નોંધણી

લોકડાઉનનો ત્રીજો તબક્કો કોરોના વાયરસનાં ચેપને કારણે ચાલુ છે. આ દરમિયાન, પશ્ચિમ બંગાળ સરકારે બુધવારે દારૂ (હોમ ડિલિવરી) ની ઘરેલુ ડિલિવરી કરવાની મંજૂરી આપી હતી અને સ્ટેટ બેવરેજ કોર્પોરેશન (બીઈવીસીઓ) એ એક વેબસાઇટ શરૂ કરી, જેના દ્વારા 21 વર્ષથી વધુ ઉંમરનાં લોકો ઓર્ડર આપી શકે છે. ઉદ્યોગનાં સુત્રોએ જણાવ્યું હતું કે, આ પગલું લેવાનો ઉદ્દેશ્ય […]

India
185eadd8f8099d7320d89b421bb344e7 1 #Lockdown/ આ રાજ્ય એ આપી દારૂની હોમ ડિલીવરીની પરવાનગી, ઓર્ડર પહેલા કરાવવી પડશે નોંધણી

લોકડાઉનનો ત્રીજો તબક્કો કોરોના વાયરસનાં ચેપને કારણે ચાલુ છે. આ દરમિયાન, પશ્ચિમ બંગાળ સરકારે બુધવારે દારૂ (હોમ ડિલિવરી) ની ઘરેલુ ડિલિવરી કરવાની મંજૂરી આપી હતી અને સ્ટેટ બેવરેજ કોર્પોરેશન (બીઈવીસીઓ) એ એક વેબસાઇટ શરૂ કરી, જેના દ્વારા 21 વર્ષથી વધુ ઉંમરનાં લોકો ઓર્ડર આપી શકે છે.

ઉદ્યોગનાં સુત્રોએ જણાવ્યું હતું કે, આ પગલું લેવાનો ઉદ્દેશ્ય દારૂની દુકાનો પર ભીડ એકત્રિત થતા રોકવાનો છે જે સોમવારે ફરી ખુલી હતી. ગ્રાહકો બીઈવીસીઓ વેબસાઇટ પર ઓર્ડર આપી શકે છે. જો કે, ગ્રાહકોએ ઓર્ડર આપતા પહેલા નોંધણી કરાવવી પડશે, જેમાં તેમણે તેમના સરનામાં અને મોબાઇલ નંબર જેવી માહિતી પ્રદાન કરવી પડશે. નોંધણી પછી તેઓ વેબસાઇટ પર નિર્દિષ્ટ દુકાનોમાંથી દારૂ મંગાવી શકશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.