Not Set/ જર્જરિત મકાન ધરાશાયી થતાં માતા અને બે બાળકોના મોત થયા

 બેકગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના રિઝવી રોડ પર એક જર્જરિત મકાન અચાનક તૂટી પડ્યું હતું.

Top Stories India
Untitled 310 જર્જરિત મકાન ધરાશાયી થતાં માતા અને બે બાળકોના મોત થયા

    દેશ ના  ઘણા  રાજયો માં  આવા બનાવો બનતા  હોય છે  ત્યારે આજે  સવારે જ કાનપુરમાં એક મોટો અકસ્માત  સર્જાયો હતો . જેમાં   બેકગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના રિઝવી રોડ પર એક જર્જરિત મકાન અચાનક તૂટી પડ્યું હતું. જેમાં દટાયેલા હોવાને કારણે 3 લોકોના મોત થયા  હોવાનું  જાણવા  મળ્યું છે .

આ પણ વાંચો :ટીમ ઈન્ડિયાને ટોસ જીતવો મોંંઘો પડ્યો, ટીમ 100 નો આંકડો પાર કર્યા પહેલા ઓલઆઉટ

Untitled 308 જર્જરિત મકાન ધરાશાયી થતાં માતા અને બે બાળકોના મોત થયા

જેમાં જીવ ગુમાવનારાઓમાં 35 વર્ષીય રૂખસાના અને તેમની 7 વર્ષની પુત્રી શિફા અને 4 વર્ષના બાળકનું મૃત્યુ થયું છે . આ ઉપરાંત જેમાં ઘણા લોકો ઘાયલ પણ થયા છે. તમામ ઘાયલોને ઉર્સલા હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. મૃત્યુઆંક પણ વધી શકે છે. માહિતી મળ્યા બાદ પોલીસ પહોંચી, રાહત બચાવમાં સામેલ છે. અત્યાર સુધીમાં 11 લોકોને બચાવી લેવામાં આવ્યા છે.

આ પણ વાંચો :ભારતીય વાયુસેનાનું મિગ-21 બાઈસન વિમાન રાજસ્થાનનાં એક ગામમાં ક્રેશ

Untitled 309 જર્જરિત મકાન ધરાશાયી થતાં માતા અને બે બાળકોના મોત થયા