Not Set/ આજે બે બળિયા ગુજરાતને ધમરોળશે, અહીં જાણો ભાજપ અને કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ ક્યા કરશે સભા

રાજકારણમાં આજે બે બળિયા ગુજરાતને ધમરોળશે.વાત કરીએ ગુજરાતનાં ચૂંટણીપ્રચારની તો લોકસભા ચૂંટણીને હવે ફકત ગણતરીનાં દિવસો બાકી છે.ત્યારે આજે એકબાજુ ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સૌરાષ્ટ્રનાં ગીર સોમનાથમાં આવેલા કોડીનાર ખાતે બાઇક રેલી કરશે અને બાદમાં જંગીસભાને સંબોધશે.તો બીજી બાજુ કોંગ્રેસનાં રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી પણ આજે ગુજરાતની મુલાકાતે છે.તેઓ ભાવનગરનાં મહુવામાં પ્રચંડ જનમેદનીને સંબોધશેઅને […]

Top Stories Gujarat Others Videos
baha 2 આજે બે બળિયા ગુજરાતને ધમરોળશે, અહીં જાણો ભાજપ અને કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ ક્યા કરશે સભા

રાજકારણમાં આજે બે બળિયા ગુજરાતને ધમરોળશે.વાત કરીએ ગુજરાતનાં ચૂંટણીપ્રચારની તો લોકસભા ચૂંટણીને હવે ફકત ગણતરીનાં દિવસો બાકી છે.ત્યારે આજે એકબાજુ ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સૌરાષ્ટ્રનાં ગીર સોમનાથમાં આવેલા કોડીનાર ખાતે બાઇક રેલી કરશે અને બાદમાં જંગીસભાને સંબોધશે.તો બીજી બાજુ કોંગ્રેસનાં રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી પણ આજે ગુજરાતની મુલાકાતે છે.તેઓ ભાવનગરનાં મહુવામાં પ્રચંડ જનમેદનીને સંબોધશેઅને કોંગ્રેસની વોટબેંકને મજબુત બનાવવા પ્રયાસ કરશે.મહત્વનું છે કે આગામી 23મી એપ્રિલે ગુજરાતમાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે.જેને લઇને હવે ભાજપ અને કોંગ્રેસે પ્રચાર પ્રસારમાં એડીચોટીનું જોર લગાવ્યું છે.