Not Set/ video: હાર્દિક પટેલને સમાજ સાથે ગદ્દારી કરવાનું પડ્યું ભારે, જાહેર સભામાં યુવકે માર્યો લાફો

સુરેન્દ્રનગર, લોકસભાની ચૂંટણીના મતદાનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે કોંગ્રેસ નેતા હાર્દિક પટેલની સમાજ સાથે ગદ્દારી કરવાનું ભારે પડી રહ્યું છે તેવું લાગી રહ્યું છે. આજે સુરેન્દ્રનગરમાં હાર્દિક પટેલ એક સભાને સંબોધન કરી રહ્યો હતો ત્યારે અચાનક એક શખ્સે આવીને હાર્દિક પટેલને ગાલ પર લાફો માર્યો હતો.જેના પછી વિવાદ શરૂ થયો હતો. આપને […]

Top Stories Trending Videos
rer 13 video: હાર્દિક પટેલને સમાજ સાથે ગદ્દારી કરવાનું પડ્યું ભારે, જાહેર સભામાં યુવકે માર્યો લાફો

સુરેન્દ્રનગર,

લોકસભાની ચૂંટણીના મતદાનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે કોંગ્રેસ નેતા હાર્દિક પટેલની સમાજ સાથે ગદ્દારી કરવાનું ભારે પડી રહ્યું છે તેવું લાગી રહ્યું છે. આજે સુરેન્દ્રનગરમાં હાર્દિક પટેલ એક સભાને સંબોધન કરી રહ્યો હતો ત્યારે અચાનક એક શખ્સે આવીને હાર્દિક પટેલને ગાલ પર લાફો માર્યો હતો.જેના પછી વિવાદ શરૂ થયો હતો.

આપને જણાવી દઈએ કે જે તરુણ મિસ્ત્રી નામના યુવકે હાર્દિક પટેલને તમાચો માર્યો છે.આ યુવક જેસલપુરનો રહેવાસી છે.