Not Set/ live: પીએમએ કહ્યું ‘મારો પણ પાટણ સાથે સંબંધ છે, જીવનનો પ્રથમ ફોટો મેં અહીંયા પડાવ્યો હતો

પાટણ, આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે.આજે પીએમ મોદી પાટણમાં આવી પહોંચ્યા. વડાપ્રધાન આજે પાટણ, બનાસકાંઠા અને મહેસાણામાં જાહેરસભાને સંબોધશે.વડાપ્રધાનના આગમન અને સભાને લઈને ભાજપ દ્વારા તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે.પોલીસ વિભાગ દ્વારા પણ સઘન સુરક્ષા વ્યવસ્થનું આયોજન કરવામાં આવ્યું છે.મહત્વનું છે કે આજે સાંજે 6 કલાકે લોકસભાની ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત થઈ […]

Top Stories Trending

પાટણ,

આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે.આજે પીએમ મોદી પાટણમાં આવી પહોંચ્યા. વડાપ્રધાન આજે પાટણ, બનાસકાંઠા અને મહેસાણામાં જાહેરસભાને સંબોધશે.વડાપ્રધાનના આગમન અને સભાને લઈને ભાજપ દ્વારા તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે.પોલીસ વિભાગ દ્વારા પણ સઘન સુરક્ષા વ્યવસ્થનું આયોજન કરવામાં આવ્યું છે.મહત્વનું છે કે આજે સાંજે 6 કલાકે લોકસભાની ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત થઈ જશે. ત્યારે છેલ્લી ઘડીએ ભાજપ દ્વારા પ્રચારને પ્રચંડ કરવામાં આવ્યો છે.

વડાપ્રધાન મોદી સવારે 10.15 વાગ્યે તેઓ અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા હતા અને અમદાવાદથી હેલિકોપ્ટર મારફતે પાટણ જવા માટે રવાના થયા હતા. આજે સાંજે ગુજરાતમાં ચૂંટણી પ્રચારના પડઘમ શાંત પડી જશે.

પાટણમાં સભા સ્થળે પહોંચ્યા પીએમ મોદી, ઉમેદાવારો સાથે લોકોનું કર્યું અભિવાદન, પાટણના મંચ પર લોકસભાના મહેસાણા, પાટણ, બનાસકાંઠાના ઉમેદવાર અને પેટા ચૂંટણીના ઉમેદવાર રહ્યા ઉપસ્થિત છે.

પાટણથી PMમોદીનું સંબોધન

પીએમ મોદીએ પાટણમાં સંબોધન કરતા કોંગ્રેસ પર કર્યા પ્રહાર

પાટણની ધરતીને વંદન

હું આપની પાસે આર્શીવાદ લેવા આવ્યો છું

આ ધરતીમાં હું જનમ્યો છું

આ ધરતી 600 વર્ષ ગુજરાતની રાજધાની રહી

મારો પણ પાટણ સાથે સંબંધ છે

હું પાટણમાં રોકાતો હતો

આ ધરતી ગુજરાતની રાજધાની રહી છે

મારો પણ પાટણ સાથે સંબંધ છે

હું પાટણમાં રોકાતો હતો

જીવનનો પ્રથમ ફોટો મેં અહીંયા પડાવ્યો હતો

પાટણે દેશ અને દુનિયામાં આગવી ઓળખ ઉબી કરી

ચલણી નોટમાં પાટણની વાવ

એક તરફ ગાંધીજી અને એક તરફ રાણીની વાવ

રાણકી વાવને વર્લ્ડ હેરિટેજમાં સ્થાન મળ્યુ

એક દીકરા તરીકે આર્શીવાદ લેવા આવ્યો છું

ઉત્તર ગુજરાતે મને મોટો કર્યો

મારા માટે આ ચૂંટણી સભા નથી

દેશે નક્કિ કર્યુ ફરી એકવાર મોદી સરકાર

મનમાં હતુ મને મારા લોકોના દર્શન કરવા છે

એવા આર્શીવાદ આપો કે લોકોને ટોળો મારવાનો મોકો ના મળે

મારા ગુરૂ વડીવલોના આર્શીવાદ લેવા આવ્યો છું

મનમાં હતુ મને મારા લોકોના દર્શન કરવા છે

એવા આર્શીવાદ આપો કે લોકોને ટોળો મારવાનો મોકો ના મળે

26 સીટોમાં સૌથી વધુ લીડ ઉત્તર ગુજરાતની હોય છે

મારી અંદર એક વિધાર્થી હમેશા જીવતો હોય છે

તમે ઘરના લોકો છો તો મને જીતાડવાના જ છો

જે નીતિ બની એ જમીનથી જોડાયેલી બની

મારી અંદર એક વિધાર્થી હમેશા જીવતો હોય છે

તમે જે કસોટીમાંથી મને કાઢ્યો તેનાથી મને સંતોષ છે

આતંકવાદે દેશના આસુ સુકાવા નથી દીધા

છાસવારે બોંમ્બ ધડાકા થતા હતા

હું રહીશ અથવા આતંકવાદ રહેશે

ખુરશીની મને પરવા નથી

વીરમાતાની ટેકરીની ખૂબ ચર્ચા થતી હતી

પણ ટેકરીને પૂજનારો કોઇ ન હતો

તમારા વચ્ચે નવી ઉર્જા મળે છે

આતંકવાદે દેશના આંસુ શુકાવા નથી દીધા

પાટણે દેશ દુનિયામાં નામ રોશન કર્યુ

મારી અંદર હંમેશા એક વિદ્યાર્થી જીવતો છે

મને ટીપી ટીપીને મોટો કર્યો છે

સરકારના જુદા જુદા વિષયો શીખવા પડે

મારા ગુરૂજનો, વડીલ, સાથી તમે છો

તમે બધાએ મારી ઘડતર કર્યું છે

સીએમ હતો ત્યારે ઘણું શીખ્યો હતો

શીખેલું આ 5 વર્ષમાં કામ આવ્યુ

પીએમ મોદીએ શરદ પવાર પર સાધ્યુ નિશાન

નટવરલાલ સ્ટુડિયોની દુકાનમાં ફોટો પડાવ્યો હતો

આ ચૂંટણી સભા નહીં, દર્શન સભા છે

મોદી શું કરે છે કઈ ખબર જ ના પડે

શરદ પવારે કહ્યું કે મોદી શુ કરે છે કઈ ખબર જ ના પડી

શરદ પવારને ખબર ના પડી તો ઇમરાનને ક્યાંથી ખબર પડે

હવે કોંગ્રેસના નેતાઓ સબૂત માંગે

કોંગ્રસવાળાઓને સેના પર ભરોસો નથી

દુનિયાની ચોથી મહાશક્તિ ભારત બન્યુ

બહારથી કોઇ બંધૂક લાવવી નહીં પડે

AK-47 કરતા વધુ સારી બંદૂક બનાવવાની શરૂઆત

સેટેલાઇટની સુવિધા વધારી

સેટેલાઇટની રક્ષા માટે તાકાત ઉભી કરાઇ

અમેઠીમાં રાઇફલ કરતા આધુનિક રાઇફલ બને છે

અર્થવ્યવસ્થા ક્ષેત્રે ભારત 11માંથી છઠ્ઠા સ્થાને આવ્યુ

પહેલા હિન્દુસ્તાનમાં છાશવારે બોમ્બ બ્લાસ્ટ થતા

પાકિસ્તાને સારુ કર્યું પાઇલોટ પાછો મોકલ્યો

અમેરિકાના ઉચ્ચ વ્યક્તિએ કહ્યું હતુ કે મોદી મોટું કાંઇક કરશે

કોંગ્રેસના કોઇ નેતાઓ સવાલ નથી કરી શક્તા

મેં સેનાને તમામ છૂટ આપી દીધી

રાતોરાત સેના બધુ પતાવીને આવી ગયા

1985થી ભારત પાસે એકપણ ટોપ નતી

અત્યારે સેનાએ નવી ટોપ બનાવી

40 કિમી સુધી મારક ક્ષમતાવાળી તોપ સેનાને આપી

કુંભના મેળામાં આ વખતે અદભુત સ્વચ્છતા

અમેરિકાના અખબારોએ કુંભના મેળાના વખાણ કર્યા

કોંગ્રેસના નેતાઓ હવે સવાલ નથી કરી શક્તા

5 હજાર કરોડ રૂ.નો વીમો 1 રૂ.માં ઉતર્યો