ખેડા,
ખેડાના કપડવંજમાં ઉત્કંઠેશ્વર મહાદેવના મંદિર પાસેથી પ્રેમી યુગલનો મૃતદેહ મળી આવ્યો. મૃતદેહની જાણ થતા મોટા પ્રમાણમાં સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. મૃતદેહોને પીએમ અર્થે આંતરસુબા મોકલી આપ્યો હતો. પ્રાથમિક તપાસમાં પ્રેમી યુગલે આપઘાત કર્યાનું તારણ કરવામાં આવ્યું. ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
https://www.youtube.com/watch?v=8wefKYOwntU
