Not Set/ નવા વર્ષમાં ઘટી સિલિન્ડરની કિમત, વાંચો કેટલો ઘટાડો થયો.

નવા વર્ષમાં તેલ ક્ન્પ્નીઓએ ગ્રાહકોને સારા સમાચાર આવ્યાં છે.ગેસ સિલિન્ડરની કિમતમાં ઘટાડો કર્યો છે. હવે આ કિંમતમાં સાડાચાર રૂ. જેટલા ઘટાડો થયો છે. આ નવી કિમતો 1 જાન્યુઆરી ૨૦૧૮થી અમલમાં મુકાઇ ગઈ છે.સરકારે 14.2 કીલોવાળા સબસિડી વગરના સિલિન્ડરની કિમત 822.50રૂ. થી ઘટીને 818.00 રૂ. કરી દીધી છે. આ રીતે 19 કીલોવાળા કોમર્શિયલ સિલિન્ડરની કિમત 1451.રૂ […]

Business
lpg gas 2178689 835x547 m નવા વર્ષમાં ઘટી સિલિન્ડરની કિમત, વાંચો કેટલો ઘટાડો થયો.

નવા વર્ષમાં તેલ ક્ન્પ્નીઓએ ગ્રાહકોને સારા સમાચાર આવ્યાં છે.ગેસ સિલિન્ડરની કિમતમાં ઘટાડો કર્યો છે. હવે આ કિંમતમાં સાડાચાર રૂ. જેટલા ઘટાડો થયો છે. આ નવી કિમતો 1 જાન્યુઆરી ૨૦૧૮થી અમલમાં મુકાઇ ગઈ છે.સરકારે 14.2 કીલોવાળા સબસિડી વગરના સિલિન્ડરની કિમત 822.50રૂ. થી ઘટીને 818.00 રૂ. કરી દીધી છે.

આ રીતે 19 કીલોવાળા કોમર્શિયલ સિલિન્ડરની કિમત 1451.રૂ . ઘટાડીને 1447 કરી દીધી છે. આમ કોમર્શિયલ સિલિન્ડરની કીમતોમાં ચાર રૂ.નો અને ઘરવપરાશના સિલિન્ડર સાડાચાર રૂ,નો ઘટડો કરવામાં આવ્યો છે.

દર મહીને રાંધણ ગેસ સિલિન્ડરની કિમત વધવાની બાબત સરકારને ગરીબો માટે મફત એલપીજી કનેક્શન ઉપ્લબ્ધ કરાવવાની યોજના ઉજ્જવલાની વિરુધ્ધમાં ગણવામાં આવી રહ્યું હતું. જેના કારણે લોકો વિરોધ કરી રહ્યાં હતા..