Gujarat Weather/ અમદાવાદમાં રાત્રિના સમયે મેધરાજાનું તાંડવ, ઘરોમાં ઘૂસ્યા પાણી

Ahmedabad News: રાજ્યમાં વરસાદના બીજા રાઉન્ડમાં અમદાવાદ શહેરમાં મુશળધાર વરસાદે મચાવ્યો કહેર. અમદાવાદમાં સર્વત્ર વિસ્તાર જળબંબાકાર થયો.અમદાવાદમાં રાત્રિના સમયે ધોધમાર વરસાદમાં અનેક જગ્યાઓ પર પાણી ભરાયા. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા શહેરીજનોને હાલાકીનો સમનો કરવો પડ્યો. રાત્રિના સમયે ભારે વરસાદને પગલે લોકોની ઉંઘ હરામ થઈ.  શહેરમાં ભારે વરસાદના પગલે અનેક જગ્યાએ પાણી ભરાયા. અંડરબ્રિજ તેમજ નિચાણવાળા […]

Top Stories Ahmedabad Gujarat

Ahmedabad News: રાજ્યમાં વરસાદના બીજા રાઉન્ડમાં અમદાવાદ શહેરમાં મુશળધાર વરસાદે મચાવ્યો કહેર. અમદાવાદમાં સર્વત્ર વિસ્તાર જળબંબાકાર થયો.અમદાવાદમાં રાત્રિના સમયે ધોધમાર વરસાદમાં અનેક જગ્યાઓ પર પાણી ભરાયા. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા શહેરીજનોને હાલાકીનો સમનો કરવો પડ્યો. રાત્રિના સમયે ભારે વરસાદને પગલે લોકોની ઉંઘ હરામ થઈ.  શહેરમાં ભારે વરસાદના પગલે અનેક જગ્યાએ પાણી ભરાયા. અંડરબ્રિજ તેમજ નિચાણવાળા વિસ્તારોમાં ઘુંટણ સમા પાણી ભરાયા. પાણી ભરાતા ઓફિસ જવા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડો.

Light Rain Forecast in Ahmedabad; Temperatures May Drop Slightly | Weather.com

શહેરમાં ગતમધરાતથી વરસાદે કહેર મચાવ્યો. ભારે વરસાદને પગલે અનેક જગ્યાએ થયા વૃક્ષો ધરાશાયી થયા. આજે એક બાજુ જન્માષ્ટમીનો ઉત્સવ છે ત્યારે વરસાદના આગમનથી કૃષ્ણભક્તોના રંગમાં ભંગ પડ્યો છે. અમદાવાદ ઉપરાંત આજે રાજ્યમાં સુરત, સાબરકાંઠા, વલસાડ અને અરવલ્લીમાં પણ મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે.

Forecast predicts light rains in Ahmedabad

સુરેન્દ્રનગરમાં સવારથી મેઘરાજાનું આગમન થયું. સૌથી વધુ મૂળીમાં 210 મીમી વરસાદ નોંધાયો. ચોટીલામાં 194 મીમી, થાનમાં 128 મીમી વરસાદ ખાબક્યો.  વઢવાણમાં 112 મીમી, ધ્રાંગધ્રામાં 105 મીમી વરસાદ  નોંધાયો.

સાબરકાંઠામાં સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો.  જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદ પડી રહ્યો છે. સૌથી વધુ હિંમતનગરમાં 3: 5 ઇંચ વરસાદ ખાબક્યો. વરસાદના પગલે તમામ નદી નાળા છલકાયા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ અમદાવાદમાં SG હાઈવે પર નબીરાઓનો આતંક, નંબર પ્લેટ વગરની કારથી લગાવી રેસ

આ પણ વાંચોઃ અમદાવાદનો નવો ડેથ ઝોન બન્યો સરખેજ-ગાંધીનગર હાઇવે

આ પણ વાંચોઃ અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર ગમખ્વાર અકસ્માત: 160ની સ્પીડે આવી રહેલી કારે એકસાથે 9 લોકોને કચડી નાખ્યાં