Mahadev/ આજના દિવસે કરી લો આ ઉપાય, ‘મહાદેવ’નો હાથ હંમેશા તમારા માથા પર રહેશે

વૈદિક જ્યોતિષ અનુસાર, ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની ત્રયોદશી તિથિ 27 સપ્ટેમ્બર 2023 બુધવારના રોજ છે.

Top Stories Religious Dharma & Bhakti
Mantavyanews 2023 09 27T073441.029 આજના દિવસે કરી લો આ ઉપાય, 'મહાદેવ'નો હાથ હંમેશા તમારા માથા પર રહેશે

વૈદિક જ્યોતિષ અનુસાર, ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની ત્રયોદશી તિથિ 27 સપ્ટેમ્બર 2023 બુધવારના રોજ છે. આવી સ્થિતિમાં આ દિવસ બુધવાર હોવાથી તેને બુધ પ્રદોષ વ્રત તરીકે ઓળખવામાં આવશે. આપને જણાવી દઈએ કે આ દિવસે ભગવાન શિવની સાથે ભગવાન ગણેશની કૃપા પણ મેળવી શકાય છે. જ્યોતિષ શાસ્ત્રમાં આ દિવસે ભગવાન શિવની પૂજાનું વિશેષ મહત્વ છે. આ દિવસે કરવામાં આવેલું નાનકડો ઉપાય પણ ભગવાન શિવને પ્રસન્ન કરે છે.

એક ધાર્મિક માન્યતા છે કે બુધ પ્રદોષ વ્રતના દિવસે પૂજા કરવાથી ભક્તને બળ, બુદ્ધિ અને જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. સાથે અનેક પ્રકારના ગ્રહ દોષોથી પણ મુક્તિ મળે છે. આ દિવસે ભગવાન શિવના કેટલાક મંત્રોનો જાપ પણ વિશેષ ફળદાયી માનવામાં આવે છે. તેનાથી સુખ અને સમૃદ્ધિ આવે છે. એટલું જ નહીં આ દિવસે ભગવાન શિવના 108 નામનો જાપ કરવાથી પણ મહાદેવ પ્રસન્ન થાય છે.

ભગવાન શિવના 108 શક્તિશાળી નામો

ॐ दिग्वाससे नमः ।। ॐ कामाय नमः ।। ॐ मंत्रविदे नमः ।। ॐ परममन्त्राय नमः ।। ॐ सर्वभावकराय नमः ।। ॐ हराय नमः ।। ॐ कमण्डलुधराय नमः ।। ॐ धन्विते नमः ।। ॐ बाणहस्ताय नमः ।। ॐ कपालवते नमः ।। ॐ अशनिने नमः ।। ॐ शतघ्निने नमः ।। ॐ खड्गिने नमः ।। ॐ पट्टिशिने नमः ।। ॐ आयुधिने नमः ।। ॐ महते नमः ।। ॐ स्रुवहस्ताय नमः ।। ॐ सुरूपाय नमः ।। ॐ तेजसे नमः ।। ॐ तेजस्करनिधये नमः ॐ उष्णीषिणे नमः ।। ॐ सुवक्त्राय नमः ।। ॐ उदग्राय नमः ।। ॐ विनताय नमः ।। ॐ दीर्घाय नमः ।। ॐ हरिकेशाय नमः ।। ॐ सुतीर्थाय नमः ।। ॐ कृष्णाय नमः ।। ॐ श्रृगालरूपाय नमः ।। ॐ सिद्धार्थाय नमः ॐ मुण्डाय नमः ।। ॐ सर्वशुभंकराय नमः ।।

ॐ अजाय नमः ।। ॐ बहुरूपाय नमः ।। ॐ गन्धधारिणे नमः ।। ॐ कपर्दिने नमः ।। ॐ उर्ध्वरेतसे नमः ।। ॐ उर्ध्वलिंगाय नमः ।। ॐ उर्ध्वशायिने नमः ।। ॐ नभस्थलाय नमः ।। ॐ त्रिजटाय नमः ।। ॐ चीरवाससे नमः ।। ॐ रूद्राय नमः ।। ॐ सेनापतये नमः ।। ॐ विभवे नमः ।। ॐ अहश्चराय नमः ।। ॐ नक्तंचराय नमः ।। ॐ तिग्ममन्यवे नमः ।। ॐ सुवर्चसाय नमः ।। ॐ गजघ्ने नमः ।। ॐ दैत्यघ्ने नमः ।। ॐ कालाय नमः ।। ॐ लोकधात्रे नमः ।। ॐ गुणाकराय नमः ।। ॐ सिंहसार्दूलरूपाय नमः ।। ॐ आर्द्रचर्माम्बराय नमः ।। ॐ कालयोगिने नमः ।। ॐ महानादाय नमः ।। ॐ सर्वकामाय नमः ।।

ॐ चतुष्पथाय नमः ।। ॐ निशाचराय नमः ।। ॐ प्रेतचारिणे नमः ।। ॐ भूतचारिणे नमः ।। ॐ महेश्वराय नमः ।। ॐ बहुभूताय नमः ।। ॐ बहुधराय नमः ।। ॐ स्वर्भानवे नमः ।। ॐ अमिताय नमः ।। ॐ गतये नमः ।। ॐ नृत्यप्रियाय नमः ।। ॐ नृत्यनर्ताय नमः ।। ॐ नर्तकाय नमः ।। ॐ सर्वलालसाय नमः ।। ॐ घोराय नमः ।। ॐ महातपसे नमः ।। ॐ पाशाय नमः ।। ॐ नित्याय नमः ।। ॐ गिरिरूहाय नमः ।। ॐ नभसे नमः ।। ॐ सहस्रहस्ताय नमः ।। ॐ विजयाय नमः ।।

ॐ व्यवसायाय नमः ।। ॐ अतन्द्रियाय नमः ।। ॐ अधर्षणाय नमः ।। ॐ धर्षणात्मने नमः ।। ॐ यज्ञघ्ने नमः ।। ॐ कामनाशकाय नमः ।। ॐ दक्षयागापहारिणे नमः ।। ॐ सुसहाय नमः ।। ॐ मध्यमाय नमः ।। ॐ तेजोपहारिणे नमः ।। ॐ बलघ्ने नमः ।। ॐ मुदिताय नमः ।। ॐ अर्थाय नमः ।। ॐ अजिताय नमः ।। ॐ अवराय नमः ।। ॐ गम्भीरघोषाय नमः ।। ॐ गम्भीराय नमः ।। ॐ गंभीरबलवाहनाय नमः ।। ॐ न्यग्रोधरूपाय नमः ।। ॐ न्यग्रोधाय नमः ।। ॐ वृक्षकर्णस्थितये नमः ।। ॐ विभवे नमः ।। ॐ सुतीक्ष्णदशनाय नमः ।। ॐ महाकायाय नमः ।। ॐ महाननाय नमः ।। ॐ विश्वकसेनाय नमः ।। ॐ हरये नमः ।।

આ પણ વાંચો: Iraq Fire/ ઈરાકમાં લગ્ન સમારોહમાં મોટી દુર્ઘટના, 100 લોકોના મોત

આ પણ વાંચો: Canada/ કેનેડાના હાઉસ ઓફ કોમન્સના સ્પીકર રોટે પદ પરથી આપ્યું રાજીનામું

આ પણ વાંચો: Mumbai/ એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ટેકનિકલ ખામી સર્જાતા 250 મુસાફરો એરપોર્ટ પર 3 કલાક અટવાયા