Not Set/ બેફામ દોડતી કારે 17 લોકોને કચડ્યાં, 7ના મોત 10 ઘાયલ, સીસીટીવી ફૂટેજ આવ્યા સામે

મહારાષ્ટ્ર, મહારાષ્ટ્રના ભંડારા જિલ્લાના લાખની ગામમાં ઝડપી દોડી આવતી કારે 17 લોકોને કચડી નાખ્યા હતા. જેમાં 7 લોકોના મોત નીપજ્યા છે અને 10 લોકો ગંભીર રૂપથી ઘાયલ થયા છે. #WATCH: A speeding car crashed into a mess at Famous Chowk in Pune's Sangvi last afternoon. One killed, 3 injured. (Source: CCTV) #Maharashtra pic.twitter.com/95T6HATftK— ANI (@ANI) […]

Top Stories
dr.fone બેફામ દોડતી કારે 17 લોકોને કચડ્યાં, 7ના મોત 10 ઘાયલ, સીસીટીવી ફૂટેજ આવ્યા સામે

મહારાષ્ટ્ર,

મહારાષ્ટ્રના ભંડારા જિલ્લાના લાખની ગામમાં ઝડપી દોડી આવતી કારે 17 લોકોને કચડી નાખ્યા હતા. જેમાં 7 લોકોના મોત નીપજ્યા છે અને 10 લોકો ગંભીર રૂપથી ઘાયલ થયા છે.

જયારે સોમવારના દિવસે એક મોટી બીજી પણ દુર્ઘટના  એક્સ્પ્રેસ વે પર બની હતી જેમાં પાંચ લોકોના મોત થયા હતા. બંને અક્સ્માતમાં ખાસ વાતએ છે કે બંને અક્સ્માત કરનાર વાહનચાલક અકસ્માત બાદ ઘટનાસ્થળથી ફરાર થઈ ગયા હતા.

જયારે ભંડારા જિલ્લાના લખાનીમાં થયેલ દુર્ઘટનાનો સીસીટીવી વિડીયો ફૂટેજ સામે આવ્યું છે. જેમાં એક કાર ફૂલ સ્પીડમાં આવતી જોવા મળી રહી છે. અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. આ ભયંકર અકસ્માત બાદ ઉશ્કેરાયેલા લોકોએ વાહનની તોડફોડ કરી હતી.