Not Set/ બધા ધાર્મિક સ્થળો ખોલવાની પરવાનગી, માસ્ક પહેરવા ફરજીયાત

મહારાષ્ટ્ર સરકારે રાજ્યમાં તમામ ધાર્મિક સ્થળો ખોલવાની મંજૂરી આપી દીધી છે. મહારાષ્ટ્ર સરકારે 16 નવેમ્બરથી શરતો સાથે તમામ મંદિરો ખોલવાની મંજૂરી આપી દીધી છે.

Top Stories Dharma & Bhakti
tulsi 14 બધા ધાર્મિક સ્થળો ખોલવાની પરવાનગી, માસ્ક પહેરવા ફરજીયાત

મહારાષ્ટ્ર સરકારે રાજ્યમાં તમામ ધાર્મિક સ્થળો ખોલવાની મંજૂરી આપી દીધી છે. મહારાષ્ટ્ર સરકારે 16 નવેમ્બરથી શરતો સાથે તમામ મંદિરો ખોલવાની મંજૂરી આપી દીધી છે.

Coronavirus / રાજ્યસભાના સાંસદ નરહરિ અમીનનો કોરોના રીપોર્ટ આવ્યો પોઝીટીવ…

મહારાષ્ટ્ર સરકારે રાજ્યમાં તમામ ધાર્મિક સ્થળો ખોલવાની મંજૂરી આપી દીધી છે. મહારાષ્ટ્ર સરકારે 16 નવેમ્બરથી શરતો સાથે તમામ મંદિરો ખોલવાની મંજૂરી આપી દીધી છે. મંદિરોમાં આવનારા મુલાકાતીઓએ સરકાર દ્વારા જારી કરવામાં આવેલી માર્ગદર્શિકાનું પાલન કરવું પડશે. લોકોને માસ્ક પહેરીને મંદિરોમાં જવાની મંજૂરી આપવામાં આવશે.

longewala / PM મોદીનો હુંકાર, અમને છંછેડવાનો કોઈ પ્રયાસ કર્યો તો,મળશે જડ…

નોધનીય છે કે, સમગ્ર ભારતમાં કોરોના ને લઇ ને લાગુ કરેલા લોક ડાઉનમાં તમામ ધાર્મિક સ્થાનો પણ બંધ કરવામાં આવ્યા હતા.