Not Set/ નંદીગ્રામમાં મોટો વળાંક, સુવેન્દુ પહેલા 1200 મતોથી હારી ગયા , હવે પછી 1900 મતે જીત્યા

પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં મમતા બેનર્જી બહુમતીથી જીતી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. જોકે, નંદીગ્રામ સીટ પર સખત સ્પર્ધા છે. ફરી એક વાર શુભેન્દુ અધિકારીએ મમતા બેનર્જીને પાછળ છોડી દીધા છે. શુભેન્દુ અધિકાર મમતા બેનર્જીને  ધીબી પછડાટ આપી છે.

Top Stories India Trending
madras hc 8 નંદીગ્રામમાં મોટો વળાંક, સુવેન્દુ પહેલા 1200 મતોથી હારી ગયા , હવે પછી 1900 મતે જીત્યા

પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં મમતા બેનર્જી બહુમતીથી જીતી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. જોકે, નંદીગ્રામ સીટ પર સખત સ્પર્ધા છે. ફરી એક વાર શુભેન્દુ અધિકારીએ મમતા બેનર્જીને પાછળ છોડી દીધા છે. શુભેન્દુ અધિકાર મમતા બેનર્જીને  ધીબી પછડાટ આપી છે.

ચાલો આપણે જાણીએ કે નંદીગ્રામ એ અધિકાર પરિવારનો ગઢ  માનવામાં આવે છે. છેલ્લા રાઉન્ડ સુધી સુવેન્દુ અધિકારી અને મમતા બેનર્જી વચ્ચેની લડત ખૂબ જ રસપ્રદ હતી. ક્યારેક મમતા બેનર્જી આગેવાની લેતા હતા, તો ક્યારેક સુવેન્દુ અધિકારીઓ આગળ જતા હતા. આખરે સુવેન્દુ અધિકારીએ મમતાને 1953 મતોથી હરાવ્યા છે.