gadhada/ સામાન્ય બોલાચાલીમાં ભાઈએ ભાઈની કરી હત્યા

મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ  – સમાચાર ટુ ધ પોઇન્ટ… ગઢડામાં મોટાભાઈએ નાનાભાઈની કરી હત્યા સામાન્ય બાબતે બોલાચાલીમાં કરાઈ હત્યા રાત્રે મોટાભાઈએ નાનાભાઈને માર્યા લાકડીના ઘોકા સારવાર દરમિયાન નાનાભાઇનું થયું આજે મોત પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી

Breaking News
a 123 સામાન્ય બોલાચાલીમાં ભાઈએ ભાઈની કરી હત્યા

મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ  – સમાચાર ટુ ધ પોઇન્ટ…

  • ગઢડામાં મોટાભાઈએ નાનાભાઈની કરી હત્યા
  • સામાન્ય બાબતે બોલાચાલીમાં કરાઈ હત્યા
  • રાત્રે મોટાભાઈએ નાનાભાઈને માર્યા લાકડીના ઘોકા
  • સારવાર દરમિયાન નાનાભાઇનું થયું આજે મોત
  • પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી