Not Set/ દીપિકા પાદુકોણનો એક્સ બોયફ્રેન્ડ કરશે બોલીવુડમાં એન્ટ્રી

ફિલ્મ મણિકાકર્ણિકા : “ધ ક્વીન ઓફ ઝાંસી” થી દીપિકા પાદુકોણનો એક્સ બોયફ્રેન્ડ નિહાર પંડ્યા બોલીવૂડમાં ડેબ્યુ કરવાનો છે. આ ફિલ્મમાં બાજીરાવ દ્રિતીયની ભૂમિકાને ન્યાય આપવાનો છે જેને માટે નિહાર તલવારબાજી અને ઘોડેસવારી અને માર્શલ આર્ટ, વેટ ટ્રેનીગ, ફીટનેસની તાલીમ લઇ રહ્યો છે. ફિલ્મની જાહેરાત બાદ ફિલ્મ સાથેની નવી નવી વાતો બહાર આવી રહી છે, કંગનનો […]

Entertainment
Nihar Pandya opens up on his role in Manikarnika દીપિકા પાદુકોણનો એક્સ બોયફ્રેન્ડ કરશે બોલીવુડમાં એન્ટ્રી

ફિલ્મ મણિકાકર્ણિકા : “ધ ક્વીન ઓફ ઝાંસી” થી દીપિકા પાદુકોણનો એક્સ બોયફ્રેન્ડ નિહાર પંડ્યા બોલીવૂડમાં ડેબ્યુ કરવાનો છે. આ ફિલ્મમાં બાજીરાવ દ્રિતીયની ભૂમિકાને ન્યાય આપવાનો છે જેને માટે નિહાર તલવારબાજી અને ઘોડેસવારી અને માર્શલ આર્ટ, વેટ ટ્રેનીગ, ફીટનેસની તાલીમ લઇ રહ્યો છે.

download 11 દીપિકા પાદુકોણનો એક્સ બોયફ્રેન્ડ કરશે બોલીવુડમાં એન્ટ્રી

ફિલ્મની જાહેરાત બાદ ફિલ્મ સાથેની નવી નવી વાતો બહાર આવી રહી છે, કંગનનો રોલ રાણી લક્ષ્મીબાઈના અવતારમાં ખુબ જ લોકોને પસંદ આવી રહી છે.