CBI દ્વારા આવતીકાલે દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. મનીષ સિસોદિયાએ પોતે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. તેમણે ટ્વીટ કર્યું કે સીબીઆઈએ કાલે ફરી બોલાવ્યા છે.
સિસોદિયાએ પોતાના ટ્વીટમાં લખ્યું છે કે તેમણે CBI અને EDની સંપૂર્ણ શક્તિનો ઉપયોગ કર્યો છે પરંતુ મારી વિરુદ્ધ કંઈ મળ્યું નથી. મારા ઘરે દરોડા પાડવામાં આવ્યા, બેંકના લોકરની તપાસ કરવામાં આવી, પરંતુ મારી સામે ક્યાંય કશું મળ્યું નહીં. મેં દિલ્હીના બાળકો માટે સારા શિક્ષણની વ્યવસ્થા કરી છે અને આ લોકો તેને રોકવા માંગે છે. હું તપાસમાં હંમેશા સહકાર આપીશ અને કરીશ.
सीबीआई ने कल फिर बुलाया है. मेरे ख़िलाफ़ इन्होंने CBI, ED की पूरी ताक़त लगा रखी है, घर पर रेड, बैंक लॉकर तलाशी, कहीं मेरे ख़िलाफ़ कुछ नहीं मिला
मैंने दिल्ली के बच्चों के लिए अच्छी शिक्षा का इंतज़ाम किया है। ये उसे रोकना चाहते हैं।
मैंने जाँच में हमेशा सहयोग किया है और करूँगा.— Manish Sisodia (@msisodia) February 18, 2023
આ પણ વાંચો:શિવસેનાનું સિમ્બોલ ગુમાવ્યા બાદ શરદ પવારની ઉદ્ધવ ઠાકરેને સલાહ
આ પણ વાંચો:રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકર બિહારના 41મા રાજ્યપાલ બન્યા,નીતિશ કુમારે તસવીર શેર કરી
આ પણ વાંચો:ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રીએ જાણો કેમ એવું કહ્યું કે ‘પાકિસ્તાન નકશામાંથી ગાયબ થઇ જશે’
આ પણ વાંચો:ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રીએ જાણો કેમ એવું કહ્યું કે ‘પાકિસ્તાન નકશામાંથી ગાયબ થઇ જશે’
