અમદાવાદ: વરિષ્ઠ પત્રકાર, લેખક અને ગુજરાતી સાહિત્યકાર ભગવતીકુમાર શર્માનું આજે સવારે છ વાગ્યે સુરતના અડાજણ ખાતે તેમના નિવાસસ્થાને નિધન થયું છે. તેઓ છેલ્લા ઘણા સમયથી બીમાર હતા. ભગવતીકુમાર શર્માનું કવિતા, ટૂંકી વાર્તા ચરિત્ર અને નવલકથામાં વિશેષ પ્રદાન રહ્યુ છે.
https://api.mantavyanews.in/gujarat-journalist-writer-and-literature-writer-bhagwatikumar-sharma-died-at-surat/
વિરમગામના ફૂલવાડી વિસ્તારમાં પાંચ વર્ષની બાળકી પર ફોઈએ અત્યાચાર ગુજાર્યો. ફોઈએ ભત્રીજી પર ગરમ ગરમ ચીપિયાના ડામ દીધા અને તેને માતાપિતાના ઘેર મૂકીને ફરાર થઈ ગઈ.
https://api.mantavyanews.in/gujarat-viramgam-aunty-give-stigma-to-5-year-old-girl/
હાર્દિક પટેલના ઉપવાસને આજે 12 દિવસ થયા અને તેની તબિયત લથડી રહી છે ત્યારે સરકારે પાટીદાર સમાજની અગ્રણી 6 સંસ્થાના આગેવાનોને મંત્રણા માટે બોલાવ્યા હતા.
https://api.mantavyanews.in/ahmedabad-12-th-day-of-paas-conviner-hardik-patel-fast/
મોબાઈલ વોલેટથી કારોબાર શરુ કરવાવાળા પેટીએમ પ્લેટફોર્મ પરથી હવે આપ રોકાણ પણ કરી શકશો. આ માટે પેટીએમની પેરેન્ટ કંપની વન97 એ મંગળવારે પેટીએમ મની એપ લોન્ચ કરી છે. કંપનીના જણાવ્યા મુજબ આ એપ દ્વારા ફક્ત 100 રૂપિયાના સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાનથી રોકાણની શરૂઆત કરી શકાશે.
https://api.mantavyanews.in/tech-paytm-money-app-launch-invest-in-mutual-funds/
બોલિવૂડના સુપરસ્ટાર સલમાન ખાનને લઈને સતત ચર્ચા છવાયેલી છે કે તેઓ સંજય લીલા ભણસાલીના સાથે ફરી એકવાર કામ કરતા નજરે પડશે. પરંતુ હવે લાગે છે સલમાને એ વાતથી નારાજગી છે કે ભણસાલી તેમનો ફોન રીસીવ કરી રહ્યા નથી.
https://api.mantavyanews.in/entertainment-tell-the-bhansali-that-they-talk-to-me-the-big-stardom-to-the-reader/
