Not Set/ Mantavya Morning bell 03/11/2019 સવારનાં મુખ્ય સમાચાર

મહા વાવાઝોડા મુદ્દે હવામાન ખાતાની આગાહી…6-7 નવેમ્બરે ગુજરાતનાં દરિયાકિનારે ત્રાટકશે,બાદમાં નબળું પડશે વાવાઝોડું વાવાઝોડા મુદ્દે તંત્ર સાબદું ­ ________ અમદાવાદમાં વહેલી સવારે વાદળછાયું વાતાવરણ….કેટલાંક વિસ્તારોમાં ઝરમર કમોસમી વરસાદ અમદાવાદમાં ઝરમર વરસાદ ________ અમદાવાદનાં ઘાટલોડિયા પાસે કર્મચારી નગરની ઘટના…પાણીની ટાંકી ધરાશાયી થતાં ફાયરબ્રિગેડ ઘટનાસ્થળે પાણીની ટાંકી ધરાશાયી ________ વડાપ્રધાન મોદીનો થાઇલેન્ડ પ્રવાસ….આજે વડાપ્રધાન મોદી આસિયાન સમિટમાં […]

Top Stories
Mantavya News Bell મુખ્ય સમાચાર1 1 Mantavya Morning bell 03/11/2019 સવારનાં મુખ્ય સમાચાર

મહા વાવાઝોડા મુદ્દે હવામાન ખાતાની આગાહી…6-7 નવેમ્બરે ગુજરાતનાં દરિયાકિનારે ત્રાટકશે,બાદમાં નબળું પડશે વાવાઝોડું

વાવાઝોડા મુદ્દે તંત્ર સાબદું

­ ________

અમદાવાદમાં વહેલી સવારે વાદળછાયું વાતાવરણ….કેટલાંક વિસ્તારોમાં ઝરમર કમોસમી વરસાદ

અમદાવાદમાં ઝરમર વરસાદ

________

અમદાવાદનાં ઘાટલોડિયા પાસે કર્મચારી નગરની ઘટના…પાણીની ટાંકી ધરાશાયી થતાં ફાયરબ્રિગેડ ઘટનાસ્થળે

પાણીની ટાંકી ધરાશાયી

________

વડાપ્રધાન મોદીનો થાઇલેન્ડ પ્રવાસ….આજે વડાપ્રધાન મોદી આસિયાન સમિટમાં આપશે હાજરી

આસિયાન સમિટમાં મોદી

________

આજે ગોવામાં નવનિયુકત રાજ્યપાલનો શપથ સમારોહ….નવા રાજ્યપાલ તરીકે સત્યપાલ મલિક લેશે શપથ

રાજ્યપાલનો શપથ સમારોહ

________

આજે  મુખ્યમંત્રી આવાસ પર મહત્વની બેઠક…રાજકોટ એઇમ્સ હોસ્પિટલ અને ઇન્ટરનેશનલ એરપોર્ટ મુદ્દે થશે ચર્ચા

એઇમ્સ પ્રોજેકટ મુદ્દે ચર્ચા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.