Not Set/ “Mantavya Morning bell/ 31/10/2019 સવારના મુખ્ય સમાચાર”

HEADLINE 08 AM વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેવડિયા જવા રવાના,….સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કરશે પુષ્પાંજલી અર્પણ,. PM કેવડિયા જવા રવાના ——– આજે સરદાર પટેલ જન્મજયંતી..ગુજરાત સહિત દેશભરમાં ઉજવણી..સ્ટેચ્યૂ ઓફ યૂનિટી સામાન્ય મુસાફરો માટે આજે રહેશે બંધ અસરદાર સરદાર  (સ્ટેચ્યું ઓફ યુનિટી) — કાલાવડ પંથકમાં ભારે વરસાદ સાથે ભંયકર વાવાઝોડું,..બરફના પડ્યા કરા પડ્યા,.તો ભગત ખીજડિયામાં 7 ઇંચ […]

Top Stories
morning bell

HEADLINE 08 AM

વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેવડિયા જવા રવાના,….સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કરશે પુષ્પાંજલી અર્પણ,.

PM કેવડિયા જવા રવાના

——–

આજે સરદાર પટેલ જન્મજયંતી..ગુજરાત સહિત દેશભરમાં ઉજવણી..સ્ટેચ્યૂ ઓફ યૂનિટી સામાન્ય મુસાફરો માટે આજે રહેશે બંધ

અસરદાર સરદાર  (સ્ટેચ્યું ઓફ યુનિટી)

કાલાવડ પંથકમાં ભારે વરસાદ સાથે ભંયકર વાવાઝોડું,..બરફના પડ્યા કરા પડ્યા,.તો ભગત ખીજડિયામાં 7 ઇંચ વરસાદ ખાબક્યો,..

કાલાવડમાં આફત

———-

કમોસમી વરસાદથી રાજ્યના 20થી વધુ જિલ્લામાં અતિવૃષ્ટિની સ્થિતિ…કરોડોનો ઉભો પાક ધોવાયો…ખેડૂતોની સહાયની માગ

ખેડૂતોની મહેનત પાણીમાં

સુરતના ખેડૂત સમાજે મુખ્યમંત્રીને લખ્યો વેદના પત્ર….કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલા નુક્સાનનો સર્વે શરૂ કરવામાં આવે તેવી પત્રમાં માગ

ખેડૂતોનો રૂપાણીને વેદના પત્ર   (41)

આજે પણ રાજ્યનાં ઘણાં વિસ્તારોમાં વરસાદ…..હજુ ચાર દિવસની છે વરસાદની આગાહી…રહેશે વાદળછાયું વાતાવરણ

ખમૈયા કરો મેઘરાજા

સરદાર વલ્લભભાઈ પટેલની આજે 144મી જન્મજયંતિ,..દિલ્હીમાં રાષ્ટ્રપતિ અને ગૃહમંત્રી અમિત શાહે અર્પણ કરી પુષ્પાંજલિ

સરદારને સલામ

——–

અમદાવાદના શાહીબાગ ખાતે એકતા દિનની ઉજવણી,..મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રન ફોર યુનિટીનું કરાવ્યું પ્રસ્થાન,..

રન ફોર યુનિટીનું પ્રસ્થાન

———

પાલેજ:પદયાત્રીઓને નડ્યો અકસ્માત, અજાણ્યા વાહને પદયાત્રીઓને લીધા અડફેટે, અકસ્માતમાં બે યુવકોના મોત, એક ઇજાગ્રસ્ત, સુરતથી ભાવનગર જઇ રહ્યા હતા પદયાત્રીઓ, ઇજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.