Not Set/ Mantavya News bell 05/12/2019 સવારનાં મુખ્ય સમાચાર

Morning Headlines બિનસચિવાલય પરીક્ષા મુદ્દે સરકારનું અડગ વલણ… પરીક્ષા મુદ્દે કોઇ વાતચીત નહીં…… મુખ્યમંત્રી નિવાસસ્થાને ગૃહમંત્રીની યોજાઇ બેઠક…. સરકાર અડગ, કોઇ વાતચીત નહીં ! ———— પરીક્ષા રદ કરવાની માગ સાથે ગાંધીનગરમાં બીજા દિવસે ઉમેદવારોનું આંદોલન વધું ઉગ્ર બન્યું…. કડકડતી ઠંડીમાં પણ ઉમેદવારોનો આક્રોષ યથાવત્ આંદોલનની જ્વાળા, સરકાર દાજી ———— આજે ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા જશે વડોદરા,…ગેંગરેપ […]

Top Stories
Mantavya News Bell મુખ્ય સમાચાર1 1 3 Mantavya News bell 05/12/2019 સવારનાં મુખ્ય સમાચાર

Morning Headlines

બિનસચિવાલય પરીક્ષા મુદ્દે સરકારનું અડગ વલણ… પરીક્ષા મુદ્દે કોઇ વાતચીત નહીં…… મુખ્યમંત્રી નિવાસસ્થાને ગૃહમંત્રીની યોજાઇ બેઠક….
સરકાર અડગ, કોઇ વાતચીત નહીં !
————
પરીક્ષા રદ કરવાની માગ સાથે ગાંધીનગરમાં બીજા દિવસે ઉમેદવારોનું આંદોલન વધું ઉગ્ર બન્યું…. કડકડતી ઠંડીમાં પણ ઉમેદવારોનો આક્રોષ યથાવત્
આંદોલનની જ્વાળા, સરકાર દાજી
————
આજે ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા જશે વડોદરા,…ગેંગરેપ પીડિતાના ઘરની લેશે મુલાકાત,..અધિકારીઓ સાથે બેઠક કરી સમિક્ષા કરશે,..
ગૃહમંત્રી વડોદરાની મુલાકાતે
————
અમદાવાદની ડીપીએસ ઈસ્ટ સ્કૂલને રાજ્ય સરકારે દત્તક લીધી.. સીબીએસઇના અધિકારીઓ સાથે બેઠક બાદ શિક્ષણમંત્રીની જાહેરાત..સત્ર પૂર્ણ થાય ત્યાં સુધી સરકાર હસ્તક રહેશે સ્કૂલ
ડીપીએસ ઇસ્ટ હવે સરકારી શાળા !
————
રાજ્યના શહેરી અને અર્ધશહેરી વિસ્તારોમાં હેલ્મેટ પહેરવું ફરજિયાત નહીં…સરકારનો મોટો નિર્ણય…સ્ટેટ અને નેશનલ હાઈવે પર હેલ્મેટનો નિયમ ચાલુ રહેશે
હેલ્મેટ મુક્ત ગુજરાત !
————
વલસાડમાં મોટાપોંઢાની ગાંધી આશ્રમશાળામાં વિદ્યાર્થીનું મોત….. અન્ય વિદ્યાર્થીઓએ શાળામાં બાળ મજૂરી કરાવાતા હોવાનો લગાવ્યો આક્ષેપ
ગાંધી આશ્રમશાળા બાળમજૂરીથી મોત ?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.