Not Set/ Mantavya News bell 07/01/2020 સવારનાં મુખ્ય સમાચાર

Morning Headlines આજે ગુજરાત સહિત દેશભરમાં ભારત બંધનું એલાન……10 ટ્રેડ યુનિયન સહિત વિવિધ સંગઠનો દ્વારા સરકારની નીતિઓના વિરોધમાં કરાશે દેખાવો આજે ભારત બંધનું એલાન —————- અમદાવાદમાં ABVP-NSUI વચ્ચે ઘર્ષણનો મામલો….પ્રદિપસિંહ વાઘેલા અને ઋત્વિજ પટેલ સહિત 70થી વધુના ટોળા સામે નોંધાઇ ફરિયાદ ઋત્વિજ સહિત ટોળા સામે ફરિયાદ —————- અમદાવાદમાં ABVP-NSUI ઘર્ષણ મુદ્દે કોંગ્રેસ-NSUI દ્વારા વિરોધ પ્રદર્શન….તમામ […]

Top Stories
Mantavya News Bell મુખ્ય સમાચાર1 1 Mantavya News bell 07/01/2020 સવારનાં મુખ્ય સમાચાર

Morning Headlines

આજે ગુજરાત સહિત દેશભરમાં ભારત બંધનું એલાન……10 ટ્રેડ યુનિયન સહિત વિવિધ સંગઠનો દ્વારા સરકારની નીતિઓના વિરોધમાં કરાશે દેખાવો

આજે ભારત બંધનું એલાન

—————-

અમદાવાદમાં ABVP-NSUI વચ્ચે ઘર્ષણનો મામલો….પ્રદિપસિંહ વાઘેલા અને ઋત્વિજ પટેલ સહિત 70થી વધુના ટોળા સામે નોંધાઇ ફરિયાદ

ઋત્વિજ સહિત ટોળા સામે ફરિયાદ

—————-

અમદાવાદમાં ABVP-NSUI ઘર્ષણ મુદ્દે કોંગ્રેસ-NSUI દ્વારા વિરોધ પ્રદર્શન….તમામ જિલ્લા મથકો પર કરાશે વિરોધ

કોંગ્રેસ-NSUI દ્વારા વિરોધ પ્રદર્શન

—————-

અમદાવાદમાં રાષ્ટ્રમંચ ગુજરાત દ્વારા શાંતિયાત્રાનું આયોજન….CAAનાં વિરોધમાં ફેલાયેલી અરાજકતાને અનુલક્ષીને આયોજન

રાષ્ટ્રમંચ દ્વારા શાંતિયાત્રા

—————-

વડતાલ સ્વામિનારાયણ ટેમ્પલ કમિટીની ચૂંટણી પહેલાં મોટો ઝટકો…આચાર્ય પક્ષનાં નિત્યસ્વરૂપ સ્વામી 5થી વધુ સંતો સાથે જોડાયા દેવપક્ષમાં

આચાર્ય પક્ષને મોટો ઝટકો

—————-

ઇરાકમાં અમેરિકી સેનાનાં ઠેકાણા પર ઇરાન દ્વારા 12 બેલેસ્ટિક મિસાઇલનો હુમલો…..અમેરિકાએ ઇરાકમાં હુમલાની કરી પુષ્ટિ

12 બેલેસ્ટિક મિસાઇલથી હુમલો

—————-

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.