Not Set/ ૨૪ કલાકમાં ૪ ઈંચ જેટલો વરસાદ, ગેલાનીકુવા તળાવ ફાટતા સમગ્ર વિસ્તારમાં જળબંબાકાર

ભરૂચ, ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં છેલ્લા 24 કલાકમાં 4 ઈંચથી વધુ વરસાદ ખાબકતા સમગ્ર વિસ્તાર જળબંબાકારની સ્થિતી સર્જાઈ છે. જ્યારે શહેરના ઈદગાહ વિસ્તારમાં આવેલ ગેલીની કુવા તળાવમાં પાણી ભરાતા દરિયા જેવી સ્થિતી બની હતી. ગેલીની કુવા તળાવ ફાટતા પોલીસ હેડકવાર્ટર તરફ જવાનો માર્ગ પર પાણી ફરી વળ્યા હતા. મહત્વનું છે કે સ્થાનિકો દ્વારા છેલ્લા કેટલાંય […]

Top Stories Gujarat Others Trending
sdfdd 4 ૨૪ કલાકમાં ૪ ઈંચ જેટલો વરસાદ, ગેલાનીકુવા તળાવ ફાટતા સમગ્ર વિસ્તારમાં જળબંબાકાર

ભરૂચ,

ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં છેલ્લા 24 કલાકમાં 4 ઈંચથી વધુ વરસાદ ખાબકતા સમગ્ર વિસ્તાર જળબંબાકારની સ્થિતી સર્જાઈ છે.

જ્યારે શહેરના ઈદગાહ વિસ્તારમાં આવેલ ગેલીની કુવા તળાવમાં પાણી ભરાતા દરિયા જેવી સ્થિતી બની હતી. ગેલીની કુવા તળાવ ફાટતા પોલીસ હેડકવાર્ટર તરફ જવાનો માર્ગ પર પાણી ફરી વળ્યા હતા.

sdfdd 6 ૨૪ કલાકમાં ૪ ઈંચ જેટલો વરસાદ, ગેલાનીકુવા તળાવ ફાટતા સમગ્ર વિસ્તારમાં જળબંબાકાર

મહત્વનું છે કે સ્થાનિકો દ્વારા છેલ્લા કેટલાંય સમયથી ગેલાનીકુવા તળાવના પાળ બાંધવામાં માટે વારંવાર રજૂઆત કરવા છતાં પર તંત્રએ વાત કાને ન લેતાં સ્થાનિકો દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.

sdfdd 5 ૨૪ કલાકમાં ૪ ઈંચ જેટલો વરસાદ, ગેલાનીકુવા તળાવ ફાટતા સમગ્ર વિસ્તારમાં જળબંબાકાર

બીજી બાજુ ગેલાની કુવા તળાવ વિસ્તારમાં પાણી ભરાતા સાપ જેવા સરીસૃર બહાર નીકળયા હતા. જેને કારણે સ્થાનિકોમાં ભય ફેલાયો છે.