Not Set/ Mantavya News bell 10/12/2019 સવારનાં મુખ્ય સમાચાર

Morning Headlines વિપક્ષનાં વિરોધ વચ્ચે લોકસભામાં નાગરિકતા બિલ પસાર…..તરફેણમાં 311 વોટ તો વિરુદ્ધમાં પડયા 80 વોટ નાગરિકતા બિલ પસાર —————— ગુજરાત વિધાનસભાનાં સત્રનો આજે બીજો દિવસ….ગૃહમાં રજૂ કરાશે પાંચ સરકારી વિધેયક સત્ર સંગ્રામનો બીજો દિવસ —————— વડોદરામાં નવલખી દુષ્કર્મ કાંડ મુદ્દે આજે સમગ્ર ઘટનાનું યોજાશે રિકન્સ્ટ્રકશન….આરોપીના 8 દિવસના રિમાંડ કરાયા મંજૂર સમગ્ર ઘટનાનું રિ-કન્સ્ટ્રકશન —————— […]

Top Stories
Mantavya News Bell મુખ્ય સમાચાર1 1 1 1 Mantavya News bell 10/12/2019 સવારનાં મુખ્ય સમાચાર

Morning Headlines

વિપક્ષનાં વિરોધ વચ્ચે લોકસભામાં નાગરિકતા બિલ પસાર…..તરફેણમાં 311 વોટ તો વિરુદ્ધમાં પડયા 80 વોટ

નાગરિકતા બિલ પસાર

——————

ગુજરાત વિધાનસભાનાં સત્રનો આજે બીજો દિવસ….ગૃહમાં રજૂ કરાશે પાંચ સરકારી વિધેયક

સત્ર સંગ્રામનો બીજો દિવસ

——————

વડોદરામાં નવલખી દુષ્કર્મ કાંડ મુદ્દે આજે સમગ્ર ઘટનાનું યોજાશે રિકન્સ્ટ્રકશન….આરોપીના 8 દિવસના રિમાંડ કરાયા મંજૂર

સમગ્ર ઘટનાનું રિ-કન્સ્ટ્રકશન

——————

સુરતમાં હત્યાનો ખૂંખાર આરોપી ઝડપાયો…..દિલ્હીથી ચોરેલી કાર વેચવા જતા પકડાયો

હત્યાનો આરોપી ઝડપાયો

——————

મોરબીમાં દૂધ કોલ્ડ્રીંક્સ પીતા બાદ મધરાતે સો લોકોને ઝાડા ઉલ્ટી….લોકોને ખાનગી અને સરકારી હોસ્પિટલમાં ખસેડાયા

સો લોકોને ઝાડા-ઉલટી

——————

રાજ્યમાં જોવા મળ્યો ઠંડીનો ચમકારો …..ડીસા 13 ડિગ્રી તાપમાન સાથે સૌથી ઠંડુગાર…ઠંડીથી બચવા લોકો લઈ રહ્યા છે તાપણાનો સહારો

રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત

——————

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.