Not Set/ Mantavya News bell 11/11/2019 સવારનાં મુખ્ય સમાચાર

Headlines@8AM કમોસમી વરસાદની હવામાન વિભાગની આગાહી….આગામી 13-14 નવેમ્બરે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વરસાદની વકી ફરી વરસાદની આગાહી _______ પશ્ચિમ બંગાળમાં બુલબુલ ચક્રવાતનો કહેર….વાવાઝોડાને કારણે 12થી વધુ લોકોનાં મોત બુલબુલથી 12નાં મોત _______ મહારાષ્ટ્રમાં ભાજપનાં ઇનકાર બાદ રાજ્યપાલે શિવસેનાને આપ્યું આમંત્રણ…શિવસેનાનાં વ્યૂહ તરફ મહારાષ્ટ્રની મીટ શિવસેના બનાવશે સરકાર? _______ વિસ્મય શાહ હીટ એન્ડ રન કેસ મામલો…..આજે […]

Top Stories
Mantavya News Bell મુખ્ય સમાચાર1 1 Mantavya News bell 11/11/2019 સવારનાં મુખ્ય સમાચાર

Headlines@8AM

કમોસમી વરસાદની હવામાન વિભાગની આગાહી….આગામી 13-14 નવેમ્બરે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વરસાદની વકી

ફરી વરસાદની આગાહી

_______

પશ્ચિમ બંગાળમાં બુલબુલ ચક્રવાતનો કહેર….વાવાઝોડાને કારણે 12થી વધુ લોકોનાં મોત

બુલબુલથી 12નાં મોત

_______

મહારાષ્ટ્રમાં ભાજપનાં ઇનકાર બાદ રાજ્યપાલે શિવસેનાને આપ્યું આમંત્રણ…શિવસેનાનાં વ્યૂહ તરફ મહારાષ્ટ્રની મીટ

શિવસેના બનાવશે સરકાર?

_______

વિસ્મય શાહ હીટ એન્ડ રન કેસ મામલો…..આજે ગુજરાત હાઇકોર્ટ વિસ્મય શાહ કેસ પર આપી શકે છે ચુકાદો

ચુકાદાની શકયતા

_______

આજથી સોમનાથમાં કાર્તિકી પૂનમના મેળાનું આયોજન….આજથી 15મી તારીખ સુધી ચાલશે કાર્તિક પૂર્ણિમાનો મેળો

સોમનાથમાં પૂનમનો મેળો

_______

ભારત વર્સીસ બાંગ્લાદેશ ટી-20 મેચમાં ભારતે જીતી સિરીઝ…..અંતિમ મેચમાં બાંગ્લાદેશને 30 રને હરાવ્યું

ભારતે જીતી સિરીઝ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.