Not Set/ Mantavya News bell 16/12/2019 સવારનાં મુખ્ય સમાચાર

Morning Headlines નાગરિકતા બિલને લઇને પૂર્વોત્તર અને બંગાળ બાદ દિલ્હીમાં પ્રદર્શન હિંસક…..જામિયાનાં 50 વિદ્યાર્થીઓને મુકત કરાયા બાદ પોલીસ હેડકવાર્ટર બહારનો કરાયો ઘેરાવ વિરોધનાં વંટોળમાં વિદ્યાર્થીઓ —————- ઝારખંડ વિધાનસભા ચૂંટણીનાં ચોથા ચરણનું સાતનાં ટકોરે મતદાન શરૂ….તમામ તૈયારીઓને અપાયો આખરી ઓપ ચોથા ચરણનું મતદાન શરૂ —————- બિનસચિવાલય પરીક્ષા વિવાદ મુદ્દે સીટનો રિપોર્ટ મુખ્યમંત્રીને સોંપાશે.. આજે પરીક્ષા મુદ્દે […]

Top Stories
Mantavya News Bell મુખ્ય સમાચાર1 1 8 Mantavya News bell 16/12/2019 સવારનાં મુખ્ય સમાચાર

Morning Headlines

નાગરિકતા બિલને લઇને પૂર્વોત્તર અને બંગાળ બાદ દિલ્હીમાં પ્રદર્શન હિંસક…..જામિયાનાં 50 વિદ્યાર્થીઓને મુકત કરાયા બાદ પોલીસ હેડકવાર્ટર બહારનો કરાયો ઘેરાવ
વિરોધનાં વંટોળમાં વિદ્યાર્થીઓ
—————-
ઝારખંડ વિધાનસભા ચૂંટણીનાં ચોથા ચરણનું સાતનાં ટકોરે મતદાન શરૂ….તમામ તૈયારીઓને અપાયો આખરી ઓપ
ચોથા ચરણનું મતદાન શરૂ
—————-
બિનસચિવાલય પરીક્ષા વિવાદ
મુદ્દે સીટનો રિપોર્ટ મુખ્યમંત્રીને સોંપાશે.. આજે પરીક્ષા મુદ્દે મહત્વની થઇ શકે છે જાહેરાત
CMને સોંપાશે SITનો રિપોર્ટ
—————-
મહેસુલી વિભાગનાં કર્મચારીઓ સરકાર સાથે કરશે બેઠક…..પડતર 18 માંગણીઓ મુદ્દે ચર્ચા બાદ હકારાત્મક નિર્ણયની આશા
પડતર માંગણીઓ સાથે બેઠક
—————-
કેબનાં વિરોધને લઈને અમદાવાદ બંધનું એલાન….આગામી 19મી ડિસેમ્બરે અમદાવાદ બંધનાં એલાનની શકયતા
CABનાં વિરોધમાં બંધનું એલાન
—————-
સુરતમાં આપઘાતના દુષ્પ્રેરણ મામલે કોંગ્રેસી મહિલા અગ્રણી સહિત છ લોકોની ધરપકડ….ચોરી શંકા રાખી માર માર્યા બાદ યુવાને કર્યો હતો આપઘાત
દુષ્પ્રેરણા મુદ્દે 6ની ધરપકડ (50)
—————-

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.