Not Set/ Mantavya News bell 18/02/2020 સવારનાં મુખ્ય સમાચાર

Morning Headlines LRD ભરતી વિવાદ મુદ્દે બિનઅનામત વર્ગે આંદોલન સમેટ્યું…..અનામત વર્ગનું યથાવત,ટાટ ઉમેદવારો જોડાશે,મહિલાઓએ ઠરાવ રદ કરવાની મૂળ માગણી ચાલુ રાખી અનામત આંદોલન યથાવત — અમદાવાદ શહેર કોંગ્રેસમાં ભડકાના એંધાણ….મનપાના 33 કોર્પોરેટરોએ પ્રદેશ પ્રભારી સાતવને પત્ર લખી AMCના વિપક્ષના નેતા બદલવાની કરી માંગ શહેર કોંગ્રેસમાં ભડકાનાં એંધાણ — નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં અમદાવાદમાં ડોનાલ્ડ ટ્રમ્પ-મોદીના મેગા […]

Top Stories
Mantavya News Bell મુખ્ય સમાચાર1 1 12 4 Mantavya News bell 18/02/2020 સવારનાં મુખ્ય સમાચાર

Morning Headlines

LRD ભરતી વિવાદ મુદ્દે બિનઅનામત વર્ગે આંદોલન સમેટ્યું…..અનામત વર્ગનું યથાવત,ટાટ ઉમેદવારો જોડાશે,મહિલાઓએ ઠરાવ રદ કરવાની મૂળ માગણી ચાલુ રાખી
અનામત આંદોલન યથાવત

અમદાવાદ શહેર કોંગ્રેસમાં ભડકાના એંધાણ….મનપાના 33 કોર્પોરેટરોએ પ્રદેશ પ્રભારી સાતવને પત્ર લખી AMCના વિપક્ષના નેતા બદલવાની કરી માંગ
શહેર કોંગ્રેસમાં ભડકાનાં એંધાણ

નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં અમદાવાદમાં ડોનાલ્ડ ટ્રમ્પ-મોદીના મેગા રોડ-શો સમયે રૂટ પરની દુકાનો-હોટલો રખાશે બંધ…તો આસપાસની સોસાયટીનાં ધાબાં પર હથિયાર ધારી પોલીસનો રહેશે કબજો
હથિયારધારી પોલીસનો કબજો

વડોદરામાં સફાઇ કર્મચારીઓની અચોક્કસ મુદતની હડતાળ….પાલિકાનાં 1256 કર્મચારીઓને કાયમી કરવા કરાઇ માંગ
સફાઇ કર્મીઓની હડતાળ

રાજકોટ બેડીયાર્ડ બબાલ મુદ્દે કમિશન એજન્ટ સહિત 300નાં ટોળા સામે ફરિયાદ..તો બપોરે વેપારીઓ સાથે સત્તાધીશોની વચ્ચે થશે મહત્વની બેઠક
300નાં ટોળા સામે ફરિયાદ

ક્ચ્છમાં રાધાકૃષ્ણરૂપ સ્વામીની વીડિયો ક્લીપ વાયરલ થતાં સ્વામી ઉતર્યા ભૂગર્ભમાં…સ્વામી ભુગર્ભમાં ઉતરી જતા અનેક તર્ક વિતર્કો સર્જાયા
સ્વામી ઉતર્યા ભૂગર્ભમાં

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.